Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
મહા વિભૂતિએ પણ પ્રાણીઓને સેવિકાઓ તરીકે ઉપસ્થિત થાય છે.
મહા સમવસરણ અને અષ્ટ મહા પ્રાતિહાર્યાદિક તેના તરફ આકર્ષી તેના રસિયા બનાવવા માટે
જે
સ મહાત્માઓ કરતાં શ્રેષ્ઠ છે, સ શાસનેનું પ્રેરક છે, ચતુર્વિધ સ‘ધનૈય પૂજય છે, ત્રિલોક જગજજીવ શશિનુ પરમા હિતકર છે, પરમ સત્યરૂપ છે, પાંચ આર્ચારમય ધર્મ કરતાં ય ઉચ્ચ સ્થાન ઉપર સ્થિર છે.
જેનુ' અસ્તિત્વ અહિં"પદ્મના—અહિ'તપદના-તીથકર શખ્સના પ્રવૃત્તિ નિમિત્તરૂપે જગતમાં છે.
જેને લીધે અહ તેનુ' પૉંચ પરમેષ્ઠિમાં પ્રથમ સ્થાન છે.
જે શ્રી ચતુર્વિધ સ`ઘ, પાઁચ આચાર,દ્વાદશાંગી આગમે, ક્ષેત્રના ય આધાર રૂપ છે, પ્રાણરૂપ છે.
જે મહા પરીપકારનું પ્રેરક છે.
જે સવ શાસનાનું શાસક છે.
જે સમાજશાસન, રાજયશાસના, અર્થાંશાસને અને ધર્માંશાસ્ત્રોનું કેન્દ્ર,ભુત મુખ્ય
સાધન છે.
સાત ક્ષેત્રાદિક સુપાત્ર
જે જાહેર જીવનમાં-લેાકેાત્તર માર્ગાનુસારી વ્યવહારમાં તથા લૌકિક માર્ગાનુસારી વ્યવહારમાંય દુરગામી પરપરાએ ટકાવનાર છે, એ જાતના વ્યવહારામાંય સ્થિરતામાં જે પ્રાણભુત મુખ્ય પ્રેરક બળરૂપ છે.
જે ધમ માં પ્રેરક એટલે કે પાપના અઢારે સ્થાનકનુ રેધક છે, પુન્યનુ' જે પેષક છે, સવર નિરામાં જે સહાયક છે, જે મેાક્ષનું પરમ કારણ છે.
જે સર્વ પ્રકારના ન્યાય-નીતિ સદાચાર-ત-નિયમાગ્ય સાધનાઓનું માદક, પ્રેરક, શાસક, બેધક, પ્રતિબેાધક મહાશાસન છે.
જે પાપને, ઉન્માગ ને, અકલ્યાણુને ટાળનાર છે, દૂર ધકેલનાર છે. અજાણતાં પશુ જેના અ'શનોય આશ્રય પાપોથી અને આશ્રયથી જીવેન દૂર રાખનાર છે.
જે મહારક્ષક, મહા ચેાકિયાત, મહાપાલક, મહા વિશ્વવત્સલ છે.
જીવમાત્રને આવા મહાશાસનના રસિયા બનાવવાની મહાભાવના શ્રી થકાના વિશુદ્ધ આત્મામાં જ જાગતી આવતી હોય છે.
અપેક્ષાએ અનાદિકાળની તથાભવ્યતા રૂપ એ ભાવનાના બળે જ, તથા પ્રકારના અધ્યવસાય સ્થાનક વિશેષના બળથી જ, અમુક વિશિષ્ઠ આત્મા જ તીર્થંકર નામકર્મ બાંધી શકે છે, તેનો વિપાક ભેગવી શકે છે.