Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ-૨ : ક ૪૬ : તા. ૨૦-૭-૯૩ :
(૩)
સાહસ વિના
સાહિસક પુરૂષોના ચરણાને જ સિધ્ધિ ચૂમે છે. સિધ્ધિ પ્રાપ્ત થતી નથી. આ ચામાસા બાદ મારે વહેલામાં વહેલી દીક્ષા લેવી છે. આવા માનસિક દૃઢ નિષ્ણુય ત્રિભુવને કર્યો. મારા જવાથી પણ દાદીમા સારી રીતે સચવાઈ જશે. કાઈ વાંધા
આવવાના નથી.
+ ૧૩૫૭
• કાય... સાધયામિ ” ના દઢ નિર્ધાર સાથે, ત્રિભુવને સ. ૧૯૬૯ના પેષ શુકલ અષ્ટમીના શુભ દિવસે વહાલસોયી ધર્માંના સીચન કરનારી દાદીમાના તથા વતનના ત્યાગ કર્યા અને વડોદરા સ્થિત પૂ. પં. શ્રી દાનવિજયજી ગણિવયની સેવામાં ઉપસ્થિત થઇ, પોતાની મનેાભાવનાને વાચા આપતા કહ્યું કે—“ નજીકના સારા મુહું તે મને દીક્ષાને આપા, વર્ષોથી હું યામાં બીજ રૂપે પડેલાં સ્વપ્નને સાકાર કરવાને 'મનસૂબા કરીને જ આપના શરણે આવ્યા છું.'' એ એક દિવસ તેની મકકમતા બરાબર ચકાસી, પૂ. જ્યાતિષ માતડે તેની પ્રશ્નયા માટે પોષ સુદ-૧૩ના મૉંગલ દિવસ આપ્યા. તે વખતે ત્રિભુવનના રામે-રામમાં જે હર્ષોંની કર્મ ઉછળી હશે તે કવિની કલ્પનાને પ્રણ આંખી ગઈ હશે! પેાતાની ઇષ્ટ પૂત્તિ થાય ત્યારે થતા આન ંદ સૌના અનુભવ ગાચર છે. કોઠારી કુટુંબે મંગલ તિલક કર્યું, અને ત્યાંથી પૂ. પંન્યાસજી મહારાજે તેને પેાતાના તરકે ગુરૂદેવ પૂ. મહાપાધ્યાય શ્રી વીરવિજયજી મહારાજા જબુસર બિરાજતા હતા ત્યાં મકલ્યા. કેમકે વડોદરામાં તેની દીક્ષા થાય તેમ ન હતી. ત્રિભુવન વડાદરાથી માસરાડ જતી રેલ્વે ગાડીમાં બેઠા અને યાગ'માં પાદા પણ આવતુ. તેથી તે પૂર્વે જ રેલ્વેના ડબ્બાના પાટીયા નીચે સૂઈ ગયા જેથી કેાઇ પરિચિત આળખી-પારખી ન જાય. રાત્રિના આઠ કલાકે માસર રાડ પહેાંચ્યા. ભય લગાડે તેવી રાત્રિ હતી. છતાં પણ નિી છાતી. વાળા તે એક ગાડાવાળાની પાછળ પગે ચાવતે જ બુસર પહેાંગ્યે અને રાત્રિના અગિયાર વાગે પૂ. શ્રી ઉપાધ્યાયજી મહારાજાની સેવામાં ઉપસ્થિત થઈ, તેમને જગાડી, બધી વાત કરી. પૂ. શ્રી ઉપાધ્યાયજી મહારાજે તેણે શાંતિથી સુઈ જવા કહ્યું'. ત્યારપછી બધા સાધુઓને જગાડી કહ્યું કે આને દીક્ષા આપવાની છે તેા કાલે વિહાર કરી આમદ જવાનું છે, તે સાંભળી ત્રિભુવનના શકિત હૃદયમાં જે શાતા ઉપજી હશે તે, તે જ ત્રણે ! શ્રીજા દિવસે સૌ આમાઇ ગયા. ત્યાં પૂ. ઉપાધ્યાયજી મહારાજાને વંદનાર્થે આવેલા એક બહેને ત્રિભુવનને જોઈને કહ્યું કે “ અલ્યા સબુડા ! તું અહીં કયાંથી ? ” ( ત્રિભુવનનું લાડલું નામ સમુડા હતુ.) ત્રિભુવને તે બહેનને સમજાવી રવાના કર્યો. પછી પૂ. શ્રી ઉપાધ્યાજી મહારાજે ત્રિભુવનને કહ્યુ` કે અહી પણ તારા સબધી છે માટે અહી દીક્ષા નહિ થઇ શકે. ત્યારે ત્રિભુવનને દુઃખ થયું હશે કે શું સિદ્ધિ હજી પણ મને સાતતાલી દર્દ જતી રહેયે ? કિનારે આવેલુ જહાજ ડુબી જશે ? દીક્ષાના મંગલ મુહૂત્તની આડે
"