Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૩૬૬ :
શ્રી જૈન શાસન (અઠવાડિક)
જગતમાં એવા પણ છે હેય છે, જેમને બીજાને હેરાન કરવામાં, બીજા હૈરાન થતાં હોય તે જોઈને જ આનંદ આવે. તેમ એવા પણ છે હોય છે, જેમને જેની સાથે કોઈ સંબંધ પણ ન હોય, ઓળખાણ પીછાન પણ ન હય, કાંઈ લાગતુ વળગતું પણ ન હોય, તે જીવે છે કે મારે છે તેને પણ ખ્યાલ ન રાખતા હોય પણ છે કે તેના કુટુંબીઓ ધર્મ માર્ગે જોડાય કે ધર્મને સ્વીકાર કરે તે જાણે તે તેના મુરબી કે વાલી ન હોય તેમ એવી કાગારોળ મચાવે કે જાણે તેના માથે આભ જ ન તૂટી પડયું હોય!
પૂજ્યપાદશ્રીજીની અસરકાર દેશના સાંભળી નવપરિણીત આત્માઓ પણ વૈરાગ્યના રંગે રંગાઈ આત્મકલ્યાણુને પંથ સ્વીકારવા દીક્ષિત થવા લાગ્યા ત્યારે દીક્ષા ધર્મના વિરોધીઓને તે જાણે વિરોધનું મોટું મેદાન ન મલી ગયું હોય, જગતને જાણે અંત 'જ ન આવવાને હેય તેમ કાગને વાવ બનાવી એવી છે. હા... મચાવી અને આ બધાના મૂળમાં જાણે પૂજયશ્રીજી જ ન હોય તેમ તેઓની સામે ગલીચ અને અંગત આક્ષેપ કર્યા અને કાદવ ઉછાળવામાં બાકી ન રાખ્યું. પણ વનરાજની આગળ શિયાળિયાઆની ગુંજાશ શી?
તેમાં પણ ન ફાવ્યા તે પૂજય પાદશ્રીજીને કોર્ટમાં ઘસડી ગયા. જેટલી વાર કોર્ટમાં લઈ ગયા તે દરેક વખતે પૂજ્યશ્રીજી સે ટચના સુવર્ણની જેમ સુવિશુદ્ધ થઈને વિજયની વરમાળા વરીને જ બહાર આવ્યા. સોગંદનામાં વખતે પૂજયશ્રી પાંચમહાપ્રત રૂપ પ્રતિજ્ઞા જે સચેટ રીતે, હદયમાં સેસરી ઉતરી જાય તેમ સમજાવતા તે જ પણ દંગ થઈ જતા અને તે જ વખતે મનમાં નકકી પણ કરી લેતા હશે કે- “આ સર્વથા નિર્દોષ જ છે પણ તે દ્રષ-ઈર્ષ્યાદિના કારણે જ આશે ને ભોગ બનાવ્યા લાગે છે.' - તેમાં પૂ. મુનિશ્રી તિલક વિજયજીના દીક્ષા પ્રસંગે તેમના ધર્મપત્ની રતનબાઈએ લોકોની ચઢવણુથી જે રીતના વ્યવહાર કર્યો કેર્ટમાં કેસ કર્યો “રતનબાઇ કેસ તરીકે જે પ્રસંગ પ્રખ્યાત થયે તેને ટુંકમાં જ જોઇએ.
વિ. સં. ૧૯૮૨નું ચાતુર્માસ પૂજય પાદશ્રીજીએ ગુર્વાઢિ વડિલની છત્રછાયામાં અમદાવાદ-વિદ્યાશાળામાં કર્યું. ચાતુર્માસ પરિવર્તન શેખના પાડામાં કરવાનું નકકી થયું. બાલદીક્ષાને વિરોધી વર્ગ માટે હતા. તેમાંનો એક શેખના પાડામાં રહેતા હતા, રતનબાઈના પતિને અપાયેલી દીક્ષાથી એ ખૂબ ઉશ્કેરાયે હતે. એણે જાહેર કર્યું કે“મહારાજ સાહેબનું મારું પરિવતનનું સામૈયું મારા ઘર પાસેથી પસાર થશે તે