Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ооооооооооооооо
પૂજયશ્રી કહેતા હતા કે
. શ્રી ગણદર્શી કે,
on
૧ ૦ શાસ્ત્ર મુજબ બેલવું, શુદ્ધ પ્રરૂપણ કરવી તે સહેલી ચીજ નથી. પિતાની છે 4 જાતને ભૂલે તે જ સાચા શાસનપ્રભાવક થાય. જેને જાતની પ્રભાવના કરવી હોય તે છે # શાસનની નિંદા કરાવ્યા વિના રહે નહિ, જેને ધર્મ કરે છે તેને જાત ભૂલવી પડે. 8 4 • લોક વિરોધના નામે, માનપાન જાળવી રાખવા માટે સત્યનું ખૂન થવા દેવું એ હું { આત્માનું જ ખૂન કરવા બરાબર છે. ૧ ૦ શાસ્ત્રની પરવા વિના જે ચાલવા ઇરછે છે, તે ભયંકરતાના ચકળે ચઢેલું છે ન માગનાશક ટેળું છે. ૧ ૦ જયાં સુધી શાસન છે ત્યાં સુધી તે, સાધુઓ પણ પાટ ઉપર બેસીને સયમાગને * બેલતા આવ્યા છે અને બલવાના છે. જેને માથે ત્રણ લેકને નાથ ધર્યું છે અને સામે ૧ આગમને ખજાને છે, પછી તેઓ ડરે પણ શાના ? સાચા સાધુની જબાન બંધ છે કરાવવાની કોઈની જ તાકાત નથી.
૦ પદની પૃહા કરવી એ યોગ્યતાની ખામી છે.
- જે શાસનના બને તેજ શાસનની પ્રભાવના કરી શકે. શાસન કરતાં પોતાને 8 છે “મોટા” માને તેવા તે થાય તેટલી શાસનની અપભ્રાજના કર્યા વિના રહે નહિ. છે . શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને આપે તેજ મોક્ષે જાય,
૦ જે વિજ્ઞાન, જે વિદ્યા અને જે બળ પાપભીરૂ બનાવવાના બદલે પપમાં રકત છે બનાવે આરંભ-સમારંભમાં થઈ જતી કંપારીને રોકી નાંખે, શ્રી વીતરાગના ૦ચન ઉપરની આ શ્રદ્ધાને નષ્ટભ્રષ્ટ કરી નાખે અને આત્માને વ્યોગમાર્ગ તરફ વળતે અટકાવી સંસારના છે રાગમાં મહાલતે બનાવે, એ વિદ્યા, વિજ્ઞાન કે બલ જરૂરી કે હિતકર છે એ તે અમા5 રાથી કદી જ નહિ કહેવાય. જે વિદ્યા અને વિજ્ઞાન સત્ય સાંભળવા જેટલા સહનશીલ પણ છે ન બનાવી શકે અને માત્ર પિતાના જ કપિત વિચારના પૂજારી બનાવી સત્યની 8 સામે, કલ્યાણના માર્ગની સામે બળવાર બનાવે એને વિવા કે વિજ્ઞાન તરીકે છે છે કેમ જ ઓળખાવી શકાય ?
૦ જેટલા અર્થ કામને પ્રેમ તેટલે ધર્મને નાશી ૦ અર્થ કામની વાસના માણસમાં જાતિને પણ ટકવા દેતી નથી
૦ સંપ, એકતા, શાંતિ એ સારું છે પણ એ બધું ટકે ત્યાંજ કે જયાં સિદ્ધાન્ત મુજબ ચાલવાની વૃતિ હેય.