Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
( આ રીતિએ પ્રભુશ્રીને અપ્રતિબધપણે સાડાબાર વર્ષ પયત ધ્યાનમગન અવસ્થામાં છે 8 વિચરતાં તેમના અનુત્તર જ્ઞાનાદિ દ્વારા અનુત્તર કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપિત થઈ.
- શ્રી તીર્થંકરદેવે એ કેવલજ્ઞાની અને કેવલદર્શની થયા પછી ધર્મતીથની સ્થાપના 8 છે કરે છે–એટલે પ્રભુ, ગણધરે બનાવે છે અને સાધુ, સાદવી, શ્રાવક, શ્રાવકા રૂપ ચતુ- છે. 6 વિધ શ્રી સંઘની સ્થાપના કરે છે. પુણ્યશાળી આત્માઓ આ ધર્મતીર્થને પામી ૫ છે પિતાના અભ્યદયને વિના ભેદે સાધી શકે છે. આ તીર્થંકરદેવે જેમ સંયમની પ્રાથમિક છે
દશા- છદ્માવસ્થાપણામાં દેશના નથી આપતા તેમ કેવળજ્ઞાની અને કેવળ દર્શન થયા 8 8 પછી નિયમિત પ્રથમ પ્રહરમાં અને ચોથા પ્રહરમાં દેશના આપે છે. આશ્ચર્યભુત 8 બનાવ તરીકે પ્રભુશ્રી વીરદેવની પ્રથમ દેશના ખાલી ગઈ એને અથ એ નથી કે પ્રભુ- 8 ૬ શ્રીના વચનને કેઈએ સત્ય કરીને ન માન્યું, કિંતુ પ્રભુશ્રીના વચનને પત્ય માનવા છે છે છતાં પણ કેઈને વિરતિને પરિણામ ન થયું. તે વખતે કોઈએ દેશવિરતિ કે સર્વવિર છે 8 તિને સ્વીકાર ન કર્યો. છે મોક્ષ માર્ગના પ્રવર્તક પ્રભુશ્રી કેવલજ્ઞાન અને કેવલદર્શનની પ્રાપ્તિ પછી બાકીના છે
આયુષ્યમાં સમ્યજ્ઞાન-દર્શન અને ચારિત્રરૂપ મેક્ષમાગને જ ઉપદેશ બાપને ભાગ્રહી છે કર્મોને પણ ક્ષય કરી સિદ્ધિપદને પામે છે.
(૨) પાત્રાપાત્રનું અંતર : સસાઈ પિ જલં પત્ત વિશેણુ અન્તરે ગુરુએ 1
અહિમુહપડિએ ગરલં સિમ્પઉડે મુત્તિ હોઈ છે ? સ્વાતિ નક્ષત્રની વૃષ્ટિ પણ પાત્ર વિશેષ ફળભેદ આપનારી બને છે. જેમ કે, સપના 8 4 મુખમાં પડેલું પાણી વિષ રૂપે પરિણમે છે અને છીપમાં પડેલ તે જ પાછું મતીરૂપે છે R બને છે. માટે હંમેશા ચગ્યતા કેળવવા પ્રયત્ન કરવો જોઈએ.
- સુપાત્ર કેણુ? ન વિદ્યયા કેવલયા તપસાઅપિ ચ પાત્રતા :
યત્ર વિદ્યાચરિત્ર ચ તદ્ધિ પાä પ્રચક્ષતે ! માત્ર એકલી વિદ્યાથી કે એકલા તપથી જ પાત્રતા પેદા થતી નથી. પરંતુ સમ્યક છે છે જ્ઞાનપૂર્વકનું આચરણ જયાં હોય છે તેને જ ઉપકારીએ સુપાત્ર કહે છે.