Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
સર્વોત્કૃષ્ટ શ્રમણ ધર્મમાં સ્થિર રહેવા ખાતર તું બાહ્ય (અનશન આદિ) અને અત્યંતર 8 છે (પ્રાયશ્ચિત્તાદિ) તપના બળે રાગ અને દ્વેષ રૂપી મલેને નિગ્રહ કર, ધીરતામાં કટીબદ્ધ છે. થઈને ઉત્તમ શુકલધ્યાન દ્વારા આઠ કમરૂપ શત્રુઓનું મર્દન કર અને અપ્રમાદી બની, R ત્રણ લેક રૂપ રંગમંડપમાં જેમ કોઈ મતલ પ્રતિમલને જીતી જયપતાકા ગ્રહણ કરે તેમ છે | હે વીર ! તું પણ આરાધના પતાકાને ગ્રહણ કર. અને જિનેશ્વર દેએ ઉપદેશેલા 8 આ સરલ માર્ગની સેવાથી પરિષહોની સેનાને જીતીને તુ અંધકાર રહિત, અનુપમ અને છે શ્રેષ્ઠ એવા કેવલજ્ઞાનને મેળવ અને મોક્ષે–પરમપદે પહોંચ. હે ક્ષત્રિયામાં શ્રેષ્ઠ વૃષભ : સમાન ! બહુ દિવસ પયંત, બહુ પક્ષ પર્વત, બહુ માસ પ્રયત, બહુ ઋતુએ પયંત,
બહુ અને પયત અને બહુ વર્ષો પર્યત પરિષહ અને ઉપસર્ગોથી નીડર રહીને, છે 8 વિદ્યુત્ આદિ ભયે અને સિંહાદિક ભરને અસમર્થ પણાથી નહિ પણ ક્ષમાથી સહન છે છે. કરવા વાળા થઈને તું જય મેળવી અને તે વર્ધમાન ! તારા ધર્મમાં અવિન છે. છે. કૃતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહુ સ્વામીજી એ રચેલા શ્રી કહપસૂત્રના એક-બે સૂત્રનો છે R થોડા સાર ઉપર ટાંકવામાં આવ્યું છે તે શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના ચરિઆ ત્રમાં છે. એ મંગલમય સૂત્રના ઉદગારે જેમ મંગલમય છે તેમ મુમુક્ષુ આત્માઓને છે. ઉદબેધક પણ છે શ્રી તીર્થકર દેના એક એક જીવન પ્રસંગ બોધપ્રદ હોય છે. શ્રી 8 ૪ તીર્થકર દેવેનું જીવન પણ સમ્યકૃવની પ્રાપ્તિ પછી જ ગણનાની કટિમાં આવે છે. હું છે તે પુણ્ય પુરૂષ સમ્યફવની પ્રાપ્તિ પછી કઈ અજબ આરાધના કરે છે.
શ્રમણ ભગવાન શ્રી મહાવીર દેવને આત્મા સમ્યકત્વ પ્રાપ્તિ પછીના ત્રીજા જ ભવે છે. પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવ સ્વામીના પૌત્ર તરીકે અને પ્રથમ ચક્રવત્તિ શ્રી ભરત- 8 નરેશના પુત્ર તરીકે ઉત્પન્ન થાય છે. ત્યાં તેમનું નામ મરીચિ રાખવામાં આવે છે. હું મહાનુભાવ મરીચિ પ્રભુશ્રીના સમવસરણમાં જ સુનિધર્મને સ્વીકાર કરે છે. સમ્યફ યતિ છે ધર્મના જ્ઞાતા, શરીરની મમતાથી પણ રહિત અને સમિતિ-ગુપ્તિના પાલક મહાવ્રતી છે મરીચિ સ્થવિરમહર્ષિઓ પાસે અગીયાર અંગસૂત્રને અભ્યાસ કરતા પ્રભુશ્રીની સાથે 8 વિચારતા હતા. એક સમયે ચારિત્ર ઘાતક દુષ્કર્મને પ્રબળ ઉદય થવાથી ગ્રીષ્મઋતુના છે * દુસહ્ય તાપને નહિ સહી શકતા તૃષાતુર મરીચિ વિચારવા લાગ્યા કે-“નિગણ અને ૨ આ સંસારને અભિલાષી એ હું દુખે કરીને વહન થઈ શકે તેવા અને મેરૂ પર્વત સમાન છે.
વજનવાળાં શ્રમણપણના ગુણને વહન કરવાને અસમર્થ છું. તે શું હું વ્રતને પરિત્યાગ . જ કરૂં ? ત્યાગમાં તે લોકલજજાને માટે ભય છે; અથવા એક ઉપાય છે કે જેનાથી છે.
વતને ત્યાગ કર્યો પણ ન કહેવાય અને શ્રમ પણ ન પડે. આ સાધુ ભગવંતે મન, 8. વચન અને કાયાના દંડથી વિરમેલા છે, હું તે નથી માટે તેના ચિહન તરીકે મારી છે પાસે ત્રિદંડી છે. આ મહર્ષિએ મહાવ્રતધારી છે તે હું અણુવ્રત કરીશ, આ