Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
-
-
- -
૧૨૧૮ ૪
શ્રી જૈન શાસન (અઠવાહિક '. સાંસારિક ફળ માંગીને રડવડીયે ઈ સંસાર
અષ્ટકમ નિવારવા માંગુ મેષ ફળ સાર , - રાનીને આશય ગમે તે રીતે ધર્મ પ્રવૃત્તિ કરાવવાને નથી જ. જે ગમે તે રીતે ધર્મ પ્રવૃત્તિ શાનીઓને કરાવવાની હોય તે આ લેક અને પરલોકના સુખ સમ્પત્તિ આદિ માટે કરાતાં વિષાનુષ્ઠાન અને ગરલાનુષ્ઠાનને ત્યાગ કરવાનું કહેતાજ નહી માટે ગમે તે રીતે ધર્મ પ્રવૃત્તિઓ કરાવવાનો આશય રાનીઓને જ નહિ. શાનીઓને આશય તે મોક્ષ માટે ધર્મ કરાવવાને છે એના કારણભૂત સમ્યમ્ દર્શન કર્યાગુજ્ઞાન સમ્યફચારિત્ર રૂપ ધર્મ માટે ધર્મ કરાવવાનું છે પરન્તુઆ લેકને અને પરલેકના સુખ સમ્પત્તિની મજા મા મેળવવા માટે ધર્મ પ્રવૃત્તિ કરાવવાને આશય નથી - બાલ-મુધ કે ધર્મને વિજાત કરનારી - અસમાધિ કરનારી આપત્તિ રક્ત કોઈ
વ્યક્તિ માટે સુખ-સપતિ-સૌભાગ્યની પ્રાતિ માટેના જે ધર્માનુષ્ઠાન કરવાનું વિધાન જ્ઞાનીઓએ કર્યું છે. તેને ઉદ્દેશ માત્ર જીવોને ધર્મમાં જોડવાને અને ધર્મ વિધાતક “આપત્તિ ગ્રસ્ત વ્યકિત ના ધર્મને ટકાવવા માટે જ છે ને કે ધર્મ કરવા દ્વારા ધનાસસ્પતિ સુખાદિ મેળવી મજા કરવા માટે. એથી બાલમુગ્ધ કે આપત્તિ ગ્રસ્ત ધમી માટેના જે વિધાને જ્ઞાનીઓએ કર્યા છે તે અપવાદિક છે સર્વસામાન્ય નથી એને સર્વ સામાન્ય માનીને “સંસારના સુખ સંપત્તિ પુત્રાદિ માટે ધર્મ કરાય એવી સર્વસામાન્ય પ્રરૂપણ ન કરાય. સંસારના સુખદિ માટે ધર્મ કરાય એવી પ્રરૂપણ તે લેકમાં સંસાર માંની વિણ કરનારી જ બને.
એટલે જ એક સ્થલે એક શ્રાવકે દોરાધાગા મંત્રતંત્ર.વીટિએ આદિને ધબકાર વ્યાપાર કરનારા આચાર્યને પુછયુ કે અહિ, આ શ્રીરામચંદ્ર સૂરીશ્વરજી મ, ના સાધુઓ એ મોક્ષ માટે કર્મ કરવાની વાતે જોરશોરથી સમજાવી ગયા છે અને તમે આ સંસાર માર્ગના પથણની પ્રવૃત્તિઓ કેમ કરે છે ત્યારે એ આચાર્યે કહ્યું કે અમે જે આ પ્રવૃત્તિઓ કરીએ છીએ એમાં આ. શ્રી રામચંદ્ર સૂ મની સામે સંસાર માટે ધર્મ થાય એ પ્રમાણેની જેહાદ જગાવનારા આચાર્યને સપોટ છે કેમકે તેઓ સંસારના સુખકમ્પત્તિ
માટે ધર્મ થઈ શકે છે એવી ખુલેઆમ પ્રરૂપણ કરે છે. ' માટે ગીતાથ સાધુ આદિને ઉપદેશ મહા અને ક્ષમાની પ્રરૂપણને જ હેય. એના માટે આ શ્રી મુનિસુન્દર સૂ.મ. આશ્રી હરિભદ્રસૂરી કૃત ઉપદેશ પદ ગ્રન્થની કિકામાં “ઉપદેશ પદ” શબ્દ નો અર્થ સમજાવતા જણાવે છે “ઉપદેશ પદાનિ-ઈહ સકલ લોક