Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૨૩૨ ફ
૬ શ્રી જૈન શાસન (અઠવાડિક)
ાય એ નિકળ્યુ કે જે નિરાશ`સ ભાવથી ધમ સાધના કરે તેનામાં વિષય સુખ ધન પુત્રાદિમાં આસકિત નથી. અનાસકતભાવે નિરાશ'સભાવે કરેલી ધ સાધના દ્વારા અધાયેલા પુણ્યાનુંખ'ધી પુણ્યથી જે વિષય સુખધનાદિ મળે એમાં જીવને આસકિત નથી થતી કિંતુ વૈરાગ્ય નિસ્પૃહતા ત્યાગાદિના જ સૌંસ્કાર જાગે છે એથી ધર્મ સાધના વધુને વધુ કરતા તૈય છે. જ્યારે ધમ સાધના વિષય સુખાનિી આશંસાથી કરે ત્યારે વિષય સુખનાર્દિની આસકિત હોવાના કારણે આશંસા પૂર્વક કરાયેલા ધર્માંથી બંધાયેલા પુણ્યથી જયારે વિષય સુખાદિ મળે ત્યારે તેનામાં આસકિત જાગે અને એ વિષય સુખના ભાગમાં જીવ આસકત બનેલા અનેક પ્રકારના પાપ કરીને દુગતિના સ`સારમાં ભટકવા જાય. જો એની આસકિતના સસ્કારના નાશ કરનાર ઉપદેશ ન મળેતા અથવા એને સાચી સમજ ન આવે તે !
ધન સુખ પુતિ માટે ધર્મ કર્તવ્ય છે એ પ્રમાણે નિરૂપણ કરવાથી તા લોકો આશ સાવાળા ધમ્ર કરતાં થઈ જશે અને એ આશ'સાવાળા ધથી બંધાયેલા પુણ્યથી મળતા ધન સુખ પુત્રાદિમાં આસકિતના સ`સ્કાર જાગૃત્ત થવાથી એમાં આસકત બની લેકે કેવા પાપ અને ક્રુગ`તિઓ તરફ ખેચાઇ જશે ?
માટે દૃષ્ટાન્તની પુત્રાદિ માટે કરેલી ધર્મારાધનાની વાતને લઈને સવ સામાન્ય રીતે ધનસુખ પુત્રાદિ માટે ધમ કતવ્ય તરીકે છે એમ ઉપર છલ્લું નિરૂપણ કરવું' એ શાસ્ત્રસાપેક્ષ કઇ રીતે કહેવાય ?
જૈન શાસનના સાધુ આદિને મુખ્યતયા મેક્ષ અને મેાક્ષ માગ'ની જ પ્રરૂપણા કરવાની હાય છે સંસાર માની પ્રરૂપણા ન થઈ જાય. એની કાળજી રાખવાની હોય છે.
સસાર માની સાધના અને પ્રરૂપણાના ફ્રાંસલામાંથી બહાર નીકળી માામાની સાધના અને પ્રરૂપણા કરવા દ્વારા સ્વ-પરનું શ્રય સહુ કાઈ સાથે એ અભિલાષા સાથે વિરામ !
તા શ્રષ્ઠ ધર્મરત્નની પ્રાપ્તિ થાય
કારવેઇ પદ્મિમ જિણાણુ જિઅરાગ દાસમાહાણું । સા પાવઇ. અનભવે સુહજય ધૃમ્ભવરરયણ ।
જેએ, જીતી લીધા છે રાગ-દ્વેષ અને માહ જેઓએ એવા શ્રી જિનેશ્વરદેવાની પ્રતિમા કરાવે છે, તેઓ માફા ન પૃામે ત્યાં સુધી અન્ય ભવમાં સઘળાં ય સુખેના જનકરૂપ ચિ તમણિથી પણ અધિક શ્રેષ્ઠ એવાં શ્રી ધર્મરત્નને પામે છે.