Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg. N.o G-SEN-84
$ DL ESULT LE
29 સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ હિ
පපපපපපපපපපපපපපප
ક્ષમાપનાનું રહસ્ય :
જ્યાં સુધી કોઈપણ જીવ ઉપર અંગત છેષ રહેશે, દુર્ભાવ રહેશે ત્યાં રાધી સાચી છે આરાધના ન થાય, કલ્યાણ નહિ થાય. કોઈપર પણ દુર્ભાવ ન હોય, બધા પ્રત્યે તે સદ્દભાવ હોય તે જીવ જ મૈત્રી ભાવનાનો સ્વામી કહેવાય. કેઈ જીવ પ્રત્યે બુરે છે ભાવ નથી, કેઈનું પણ બુરું કરવું નથી, કેઈનું બુરું ન થાય તે જ ઇચ્છા છે–
આ જ ક્ષમાપનાનું રહસ્ય છે. 0 ૦ બાહ્યતપ કરતાં આવડે તે તે કષાયનું શમન કરે. તપસ્વીને ગુસ્સે તે તપનું , ૐ અજીર્ણ છે. જેમ જેમ તપ કરે તેમ તેમ તેના કવા ઘટે. કમ તપાવવા તપ કરે છે
તે ધીમે ધીમે એવા થાય કે પથર પડે તો ય કાંઈ ન થાય. છે . તપ એટલા માટે વિહિત કર્યો છે કે-સંસાર સારો લગાડનાર કર્મો, રાગ કાવનારા 0
કર્મો તૂટી જાય અને સંયમ ઉ૫૨ ૨ાગ થઈ જાય. 0 ૦ સંસારમાં રહેવાની ઈરછા તે જ મટામાં મોટું પાપ. મિકામાં જવાની ઘર છો તે જ 9 0 મોટામાં મોટો ધર્મ ! 9 , શ્રી તીર્થંકર પરમાત્માઓના, શ્રી ગણધર ભગવંતના અને મહાત્માએન શરીર પૂજનીક કેમ? મેહના કહેવા મુજબ ન પંપાળ્યું માટે.
. પૈસા વગર ન જવાય તે કેને? પામરેને. બહાદૂરને નહિ. આ મનુષ્ય લેકમાં પૈસા વગર, ગમે તેમ ભીખ માગ્યા વગર, આજીજી કર્યા વગર જીવી શકાય છે
તેવું સ્થાન છે. છે . પૈસે ને ફેંકી દેવા જેવું લાગે તે જીવ મંદિર બાંધે તે નિર્જરા કરે. ૪
උපපපපපපපපපපපපපපා
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર દ્રરક(લાખાબાવળ) c/o મૃત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢાલ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ન ૪૫૪૬