Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૨૦ :
• જૈન શાસન (અઠવાડિક)
આપવાર્દિક ક વાત છે એને પુત્રાદિક પ્રદાર્થો માટે ધમ થાય.” એ રીતે કહીને સ માન્ય
ન બનાવાય. .
આધુનીક લેખકે દૃષ્ટાંતના હાર્દને સમજ્યા વગર ઈલાતી પુત્રના દૃષ્ટાંતમાં પુત્ર માટે ધમ થાય, ઇત્યાદિ અનેક વાતા સસાર માર્ગ પાષણ કરનારી લખી નાખી છે જે સુજ્ઞ વાચકને વાંચતા તુરત ખ્યાલમાં આવી જાય તેમ છે. સાથે તે લેખકે સ્ત્ર વાર્તાસમુચ્ય શાસ્ત્રના “ ઉપાદેયચ્ચ સ`સારે ધમ એવ બુટ્ટો” આ પ્રમાણેના પાઠ પણ આપી દીધા છે એમાં બુધ પુરુષો કેવા હોય એ સમજીને આપ્યા હતા દૃષ્ટાતમાં અને શાસ્ત્રપાઠાના અથ કરવામાં જે સ`સાર માના પાષણુની ગડબડ થઇ તે ન થત.
* બુધ પુરૂષો તે સમજદાર વિવેકી હોય અને વિવેકી પુરૂષો મેક્ષના જ એક આકાંક્ષા • વાળા હાય પણ ધનાદિની લીપ્સાવાળા (ધનાદિને મેળવવાની ઇચ્છાવાળા) ન હોય. આવું ધષિ ગણિએ ઉપદેશ માલા ગ્રન્થની સ્વાપન્ન ટીકામાં જણાવ્યું છે તે
આ પ્રમાણે—
તંદિદ" સ’સારેઽનવસ્થિતતત્વમાલેાકય વિવેકના મેાક્ષકાંક્ષીકતાના એવા ભવન્તિન ધનાદિલિપ્સવ.
સૌંસારમાં પિતા–પુત્ર થાય. પુત્ર પિતા થાય. આવેલું ધન ચાલ્યુ જાર.. મળેલા સુખ નાશ પામી જાય. ઈત્યાદિ રૂપ અનવસ્થિત પણ. જાણીને વિવેકીએ મેક્ષની કાંક્ષામાં એકતાન-એટલે કે મેક્ષની જ અભિલાષાવાળા હોય છે. ધમાદિને મેળવાની ઈચ્છાવાળા નથી હોતાં.
માવા મેાક્ષની જ ઈચ્છાવાળા અંધ પુરૂષોએ સસારમાં ધનુ. જ ઉપાદાન-આરાધન · કરવુ જોઇએ. આના ઉપરથી એ નિશ્ચિત થાય છે કે બુધ પુરૂષ મેરા માટે જ ધર્મા રાધન કરે સૌંસારમાં મજા માણવા ધનાદિ મેળવવા માટે ધનુ' આરાધન ન કરે, -
બુધ=વિવેકી સમજદાર માણસ માક્ષ સુખને જ ઈચ્છે પણ સ સાર સુખને ન ઇચ્છે, જ અજજ સુહુ વિણા સ‘ભરણીય' ત' ભવે કલ" । મન્ગતિ નિસગ્ગ અપવર્ગીસુહ મુહા તેણુ' u
જહુ દુલ્લહુ" કમ્પતરૂ, ઇટ્ટુ મગ્ન વરાડિય મુઢા । માકખફળે મયત્નો તહમુદ્રા મગ્નએ વિસએ ॥ આ એ શ્લોકમાં બુધ અને મુઢનુ' સુન્દર ૨૦રૂપ (વધુ આવતા અક)
સમજાવ્યું છે.