Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
Reg. N.o G-SEN-84
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૪૦૦૦૦૦૦૦૦
LIL
U] [
8
જે સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
૦.
૦
૦ ધર્મ મૂકીને કેઈનું ભલું કરી શકાય નહિ. કેઈનું ય ભલું કરવા માટે અધર્મ
કરાય જ નહિ. અધમ કરનારે કોઈનું ય ભલું કરી શકે નહિ! - ઘર-પેઢી, પૈસા-કાદિ દુર્ગતિમાં લઈ જનાર છે. તેનાથી બચાવનાર મંદિર-ઉપાશ્રય
છે. માટે આ કાળમાં મંદિર ઉપાશ્રયની ખાસ જરૂર છે. ૦ ધર્મક્રિયા સંસારની મમતા ઉતારવા માટે છે. પરિણામે સાધુ થવા માટે છે અને
મોક્ષે જવા માટે છે. ૦ તમે બધા અજ્ઞાન જ છે કે રહો તે અમને કલંક છે! છે – જ્ઞાની કહે છે કે, જેને મરણ ગમે, તેને આખું જીવન સુધારવાનું મન થાય અને તે
તે જ સારામાં સારી રીતે મરે. સારામાં સારી રીતે મરવાને ઉપાય ધમની આરા 1 ધના કરવી તે છે. અને સારી આરાધના ધર્મના સ્વરૂપને જાણે તે કરી શકે છે. તે
તેથી જ જ્ઞાન-ક્રિયા બંને જરૂરી છે. છે એકલે જ્ઞાની પણ આરાધક બને, જે તે ક્રિયાને પ્રશંસક, ક્રિયાને અથી અને ક્રિયા કે તે માટે કોશિશ કરનાર હોય તો. એ જ રીતે એકલે ક્રિયાવાન પણ આરાધક બને જે તે જ તે જ્ઞાનને પ્રશંસક, જ્ઞાનને અથી અને જ્ઞાન માટે મહેનત કરનાર હોય છે. તે છે . જીવમાત્રને જ્યાં સુધી મારે છેવટે સિદ્ધ થવું છે તે ભાવ પણ ન આવે ત્યાં સુધી છે તેનું ભવ્ય વિકાસ પામતું નથી.
૦ શ્રી નવકાર મહામંત્રને ગણનાર જીવ પાંચ પરમેષ્ઠીઓને જ પ્રેમી હોય અને તું તું સંસારને વરી–ષી હોય. ૪ ૦ સંતે તે ધર્મ. અસંતોષ તે અધમ માટે સંતેવી સદા સુખી અને અસંતેવી તે
පපපපපපපපපපපපපපපපපපපපපපපපපපප8
පපපපපපප
0.
sooooooooooooooooo જેને શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર (લાખાબાવળ) c/o મૃત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ન ૨૪૫૪૬