Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૨૦૮
. ૬ શ્રી જૈન શાસન (અઠવાડિક) વિચારે અને સમજે અને સન્માર્ગને બે આશ્રય લે તે જેને માટે આજે જે તક છે જે દીવાળી જેવી છે તે ખૂબ ઉજજવળ છે અને એથી જ આ લખાણથી બુદ્ધિશાળી, વિવેકી, સમૃધ અને શ્રધ્ધાળુ જેને સમજે અને દેવગુરુની. સિદધાંતિક વફાદારી કેળવે અને એમ થાય તે સંઘમાં પણ જે ખામી કે ફૂષણે પેસી ગયા કે પેસતા હોય તે પણ દૂર થતાં વાર નહિ લાગે. અને જેન આચાર્યો અ વિ તથા જૈન શ્રાવકેના ભૂતકાળના આદર્શો આજે પણ ખડા થઈ શકે છે તે કહી શકાશે.
લક્ષી જીવનચર્યા ઉડી જઈ અને માત્ર અર્થ, કામલક્ષી ચય બની ગઈ. તેને કારણે ધર્મમાં રસ જામત નથી અને માટે ભાગ તે લાલચ આડંબર અને પ્રવાહથી કરે છે. જે વર્ગ તવિક દષ્ટિએ કમની ફિલસફી સમજે છે. તે પણ જો સ્થિર થઈ જાય તે જેમ એક દિવાદાંડી અનેક હરિયાઈ વાહનેને માર્ગ દર્શન આપે તેમ એક જેન પણ હજારે જેને આધાર આલંબન બની જાય.
લાલચુઓની લાલસા વધવાને કારણે જૈન સંઘમાં લાલચ માટેના અનુકાને વધવા લાગ્યા તેમાંથી જ પદ્માવતી પૂજન, માણિભદ્ર પૂજન, ઘંટાકર્ણ પૂજન જેવા અનિષ્ટો પેદા થયા. લાલચુના ટેળ જોઇને સાધુઓ પણ તેના ગેર હોય તેમ વર્તવા લાગ્યા અને પરિણામ એ આવ્યું કે જેને ધર્મની મૌલિકતા નષ્ટ ભ્રષ્ટ થવા લાગી છે. આ સ્થિતિમાં પંકજભાઈ જેવાના વિચારોમાં ન આવતાં, વિવેક કેળવી જાણકાર પાસે સમાધાન કેળવી શ્રી મહાવીર પરમાત્માના મહાપ્રાપક માગે જ પ્રેમી આરાધક અને ઉપાસક. " બનવાની જરૂર છે. અને ત્યારે સાચા અર્થમાં જીવને આરાધના માર્ગને અનુભવ અને પ્રાપ્તિ થશે. ,
ઘંટાકર્ણ માણિભદ્ર આદિની અંધશ્રદ્ધા છે. જૈન શાસનમાં ચાર પ્રકારનું મિથ્યાત્વ બતાવ્યું છે. (૧) કેસર વિગત (૨) લેકોત્તર ગુરુગત, (૩) લૌકિક દેવગત, (૪) લોકિક ગુરુગત.
- શ્રી મહાવીર સ્વામી આદિની કે જેને દેવ-દેવીઓની માનતા (બધા) વિ. કરે 'તે લોકોત્તર દેવગત મિથ્યાત્વ છે. અને જેન મુનિએની બાધા (માનતા) કરે તે લોકોને
ત્તર ગુરુગત મિથ્યા છે. જ્યારે લોકિક દેવેની બાધા માનતા કરે તે લૌકિક દેવગત મિથ્યાત્વ છે. અને લૌકિક સંન્યાસી આદિની બાધા માનતા કરે તે લોરિક ગુરુગત - મિથ્યાત્વ છે.' ' ' : • . માણિભદ્ર ચક્રેશ્વરી અંબાજી પદ્માવતી આદિની બાધા માનતા કરે તે લકત્તર દેવગત મિથ્યાત્વ ગણાય છે. અને ઘંટાકર્ણ કે લેકિકદેવે વિ.ની બાધા માનતા કરે તે લેકિક દેવગત મિથ્યાત્વ બને છે.