Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
મન-આપ આવી જાહેરાત છપાવતા નથી ને ?
ઉત્તર-તમારી દયા ખાતર નથી છપાવતે ઘણા એવા છે કે જેને સમુદાયમાં યR { રાખવા જેવાં નથી જેને જોઈને બીજા બગાડે છે. કાળ બહુ ખરાબ આવ્યા છે. અને આ { લેક મોટે ભાગે મુરખ-અજ્ઞાન પાકયું છે. અમે કાંઈ કરીએ તે કહે કે “મુંડ શું છે.
કામ?” કઈ એમ ન કહે કે “આપે આવું પગલું ભર્યું તે અમે ય તપાસ કરીશું. ઇ. છે આપની સાચી આજ્ઞા ન માને તે અમે સંસારમાં લઈ જઈશું અને સુધારીશું. ૨. છે અને તે ઘણે વિષમકાળ આવે છે. આજે સાધુના સંબંધી આવે અને તેમના ? સાધુને અલમસર જુએ તે કાંઈ ન પૂછે પણ શરીર સુકાયેલું જુએ તે તરત પૂછે કે- 8 5 આમ કેમ? સાધુના શરીરની ખબર પૂછો કે સંયમની ખબર પૂછો? { આપણે ત્યાં શરીરની ખબર પૂછવાની નથી. પણ આત્માની ખબર પૂછવાની છે. રે ગુરુ પણ આત્માની ખબર છે. માબાપ કે વડિલ પણ આત્માની ખબર લે. તમે કોની { ખબર લે છે ? તમારે ઘેર જમેલે અજ્ઞાન હોય. કશું સમજી શકતો ય ન હોય તે 8 છે એને બહુ સાચવે ને ? સમજુ તે હજી પિતાનું ફેડી લે પણ આ બીચારે અણસમજુ
શું કરે તે તેને સાચવે ખરા? આજે તમારે ત્યા સમજુને લીલાલહેર છે. અને અણુસમજનું કઈ થાન પણ રાખતું નથી. આ અકકલ મેળવવા જેવી છે. ભણેલા-ગણેલો પણ જે ઘરના મા-બાપનું કે વડિલનું ન માને તે તેને કાઢી મૂક જોઈએ. અને { કહેવું જોઈએ કે-“મજુરી કરીને ખાઈશું, પણ તારું કમાયેલું ખાવું નથી. તે ખાવાથી છે. છે અમારી પણ બુદ્ધિ બગડે !
પ્ર.-આજે ઉલટું થયું છે. છોકરાએ મા-બાપને કાઢી મુકે છે.
ઉ-કેમ! તમે ધાર્મિક કાળજી ન લીધી માટે. ધાર્મિક કાળજી લીધી હોત તે જ છે તે પગમાં પડતા હોય. .
મેં મારા જીવનમાં જોયું છે કે-એક સભામાં ૬૦ વર્ષના દિકરાને, તેના એશી છે વર્ષના બાપે ધોલ મારી. તેથી દીકરાની આંખમાં પાણી આવ્યા. કેઈએ પૂછયું તે દીકરાએ કહ્યું -બાપે ધોલ મારી તેથી દુખ નથી થયું. પણ બાપને ધોલ મારવી પડી. છે એવું બેટું મેં કર્યું તે બાપને પસંદ ન પડયું. ભૂલ સુધારી મને શિખામણ દેવી પડે તેનું દુઃખ થાય છે. તમારે ત્યાં આવા કેઈ મળે! તમારે ત્યાં વડીલની આજ્ઞા છે છે ઊઠી જવાથી ઘણે બગાડે થયે છે તેમ અહી અમારે ત્યાં પણ આજ્ઞા ઊઠે તે વધુ ? ન બગડે! આજ્ઞા મુજબ જીવીએ તે જ કલ્યાણ થાય. આ છે તમને ન સમજાય તે અમને પૂછવાનો અધિકાર છે. શાસ્ત્રાધાર માગવાને પણ 8 કે અધિકાર છે. “તને પૂછવાને શે અધિકાર તેમ અમારાથી કહેવાય નહિ. કાલે શાઆધાર છે ооооооооооооооо
'