Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૦૮:
કયારેક
પાપા
હાલ
પાપ થઈ ગયુ. આ પાપથી શુદ્ધ થવા માટે પ્રાયશ્ચિતાદિ ક ઇપણ ન કર્યુ. તે એ પાપનુ ફળ એ ગુન્હાની સા ભાગવવી પડે કે નહિ ? આ વાત આપણે માનીએ છીએ કે નહિ ? જે હાં, તે પછી આપણા જીવનમાં [મારાથી – તમારાથી] આપણાથી કાઈ પાપ થયા છે ખરા ? મેાટા ગુન્હા, માટી અનીતિ વગેરે, આ બધા પાપે ભલે, બીજા ન જાણે. પરંતુ આપણે તા જરૂર જાણીએ છીએ ને ? એ ચાદ આવે તા હીયાના (આત્માના) શું થાય ? એવા વિચાર કયારેય આવ્યે, કે અગર કયારેય કોઇ વાત દષ્ટાંત ઉપરથી એવુ બન્યુ છે. ખરૂ` કે આપણે આપણા પાપ કાઇ સદ્ગુરૂની પાસે જઈ અગર તા કદાચ કારણવસાત ન જઇ શકયા હોઇએ ભલે, પણ પત્ર દ્વારા પેાતાના ગુન્હા પાપેાની જાહેરાત કરી. પ્રગટ કર્યાં. કહેવાનું' તાપ કે આપણાથી આ સંસારમાં જાણતા અજા– ગુતાં અજ્ઞાન દશાને લીધે પૂવે ખૂબ જ ગુન્હા પાપ્ત થઈ ગયા હોઇને એનુ પ્રાયશ્ર્વિત ગુરૂ ભગવ′′ત સમીપે લેવુ" જોઇએ. અને દૂર પરદેશ વસનારા મુમુક્ષાને . છેવટે
· જૈન શાસન (અઠવાડિક)
પુત્ર દ્વારા તરત જ મંગાવી લેવું જોઇએ. એકવાર પછી જ્યારે સમય ને અવશર માર્કા મળે ત્યારે રૂબરૂ એના કરાર કરવા જોઇએ. ગુરૂ ભગવંતા આપણી વાત કદી બીજાને કેતા નથી: આપણે જેની પાસે કહી શકીએ ત્યાં કેવાનું માં જીવને એટલેા પણ વિચાર નહિ આવે કે જે હું મારા પાપને શુદ્ધ નહિ કરૂ ત। પરલોકમાં મારૂ શું થશે?
માનવીના જીવનમાં કયારેક દુઃખ પણ આવે છે. દુઃખની ઇચ્છા આપણુ ફાઈને હેાતી નથી. છતાં દુ:ખ કયાંથી આવીને ઉભા રહી જાય છે. આ જીવનમાં તે, એવુ' એટલે કે, પાપ જેવુ" કાંઈ કર્યુ નથી, તા જીવને દુ:ખ ભોગવવુ કેમ પડે છે. તે એના મતલબ અથ એવા ગણાય કે ભૂતકાળમાં તે પાપ કયુ હશે ને ? જેમ વાવ્યા વિના લણાય નહિ. જમા કરાવ્યા વિના ભગવાય નહિ માટે આપણે યાદ કરી લેવું કે જયારે આપણને દુઃખ આવ્યું તા ત્યાં સમજવુ કે આ જીવે જરૂર પાપ કર્યાં હી માટે વધાવી લઉં,
+
સમ્યગ્દર્શનની વિશુદ્ધિ શાયી ?
गुणमा हप्पं इसिनाम कित्तणं सुरनरिदपूया य । पोराण चेइयाणि य इय एसा दंसणे होइ ॥
શ્રી આચાય આદિના ગુણાનુ વર્ણન, પૂત્ર મહિષ એનુ નામેાકીત્ત'ન, તેની સુરેન્દ્ર-નરેન્દ્ર કૃત પૂજાનું' કથન અને ચિર તન ચૈત્યાનું પૂજન આદિ ક્રિયાને કરનાર અને તે વાસનાથી વાસિત થયેલ આત્માની દન શુદ્ધિ થાય છે.