Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg. N.o G-SEN-84
*පපපපපපපපපපපපපපපපපපපපපද
& LITTLE
IT સિમો
*
| \ સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
સુખ છોડયા વિના અને દુઃખ વેઠયા વિના ધર્મ કરવા માંડે તે, માયકાંગલા કશું .
કરી શકે નહિ. છે . જે ચીજ નુકશાનકારક હોય તે ય લાભદાયક માને તેનું નામ મૂઢતા. છે . જેને આ દુનિયાનું પુણ્યથી મળતું સુખ સારું લાગે તે કદિ પણ મેક્ષે જાય નહિ. 0 . મરજી મુજબ જીવે તે ધમી નહિ. ધર્મ કરતે હોય તે ય અધમ ! 0
જે બીજાના અપમાન-તિરસ્કાર કરે તેને હજારોના અપમાન-તિરસ્કાર પેઠા પડે. તે આજે તમારે જે કાંઈ ન ગમતું વેઠવું પડે છે તેને બીજા પ્રત્યે કર્યું છે તેનું !
પરિણામ છે. છે . સાધુ તે માત્ર વિવેક શીખે પણ કડું પકડીને ધર્મ ન આપે પણ સમજાવીને કે તે ધર્મ આપે. સમજે કે? મુદ્ર ન હોય તે. મોહથી મૂઢ ધમ સમજે જ નહિ.
વિવેક શીખવાડે તેનું નામ વ્યાખ્યાન. વાત કરતાં શીખવે તે વ્યાખ્યાન નહિ , ઉં પણ લેકચર ! 1 ૦ આ અરિહંત પરમાત્માને ભગત જેને તેને માથું નમાવે કે જ્યાં ન નમવાનું ત્યાં જ
પહાડની જેમ અકકડ રહે? 9 ૦ ઘર-બાર, પૈસા-ટકાદિના રાગથી એવા મઢ બની ગયા છે કે તે રાગના પ્રતાપે ૪
એવા એવા ક્રોધ-માન-માયા અને લાભ થાય છે જેનું વર્ણન ન થાય અને તેથી એવા એવા પાપ થાય છે કે તમને જે કઈ જાણે તે સારા ન કહે.
આ ' સાધુ, સાધવી, શ્રાવક-શ્રાવિકા મેહથી મૂઢ હોય નહિ અને મહથી મૂઢ હોય તે છે છે તે સાધુ, સાધી, શ્રાવક-શ્રાવિકા નથી.
sooooooooooooooo જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) c/o મૃત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ફેન ૨૪૫૪૬
පපපපපපපපපපපපපපපපපපපපපපපපපාල