Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કથિi][]
न बाहिरं परिभवे अत्ताणं न समुक्कसे । આત્માથીએ પરનિદા કે પિતાની પ્રશંસા ન કરવી જોઈએ.
મુમુક્ષુ આત્માને પણ મૂંઝવનાર જે કઈ ચીજ હોય તો આ બે દે છે. તે નિંદાને હજી પચાવી શકે પણ પ્રશંસાને પચાવવી એ કાચા પારાને પચાવવા સમાન ! છે. પ્રશંસામાં મૂંઝાયેલા કયારે માર્ગથી સરી જાય છે તે ખબર તેઓ ખુદને પડતી છે. નથી. માટે મોટામાં મોટા માનસિક દૂષણોથી બચાવવા આ સૂત્ર દ્વારા જ્ઞાનિને લાલબત્તી ૧ ધરી છે. લાલબત્તીને અર્થ છે “રૂક જાવ ! આગે ખતરા હૈ !'
પરદેવ દર્શન-દષ્ટિ તે મહાપાપ છે, અધઃપતનને, પાયમાલીને સરળ રસ્તો છે છે. તેથી વેર-વિરોધ જ વધે છે. જ્ઞાની કહે છે કે જે તારે દેષ જ દર્શન કરવું તે શું છે તારા પિતાના જ દોષ જે. કેમકે, વ ષ દર્શન એ તે આત્મવિકાશને આમનતિને | પંથ છે. તેથી દોષ નાશ પામે છે અને ગુણે પેદા થાય છે.
પિતાની પ્રશંસા પોતે જ કરવી, જાતે જ પીઠ થાબડવી એ તે અતિશયલ અધમતા છે. ઉત્તમ પુરુષે તે ક્યારે ય પિતાનું નામ પણ પિતાના મુખથી બોલતાં નથી તે ગુણગાન તે કરે જ શાના? જો તારે ગુણ ગાવા તે બીજાના ગા. કેમકે હયા ( પૂર્વકનો ગુણાનુરાગ એ સદ્ગુણેને નેહામંત્રણ છે અને અવર્ણવાદ એ દેને નિમંત્રણ છે.
ષષ્ટિને દેશવટે દેવે હોય અને ગુણ વૈભવથી સમૃદ્ધ થવું હોય તે દરેકે ? દરેક આત્માએ વિવેકપૂર્વક વિચાર અને વર્તન કરવું જોઈએ. આપણે આપણી જાતને ૧ બીજાના સ્થાનમાં મૂકી, તે વખતે આપણા વિશે લોકે કેવું વિચારે તે ગમે, તેની કલ્પના કરીને તે પ્રમાણે જીવીએ તે ક્યારે ય પોતાની પ્રશંસા કરવાનું કે બીજાની નિંદા કરવાનું મન નહિ થાય.
પણ માનવીના મનનો એ વિચિત્ર સ્વભાવ છે કે- બીજાને ઉત્કર્ષ જરા યા સહન થતું નથી, પોપદેશ દેવામાં પાછું પડતું નથી. “હું જ કાંઈક છું.” “અહં' ? છે માનવીને બીજાની બુરાઈમાં આનંદને અનુભવ કરાવે છે. તેથી તે સ્વયં ભલું કરતિ 4 ન નથી, બીજાનું ભલું જોઈ શકતું નથી. જ્ઞાની કહે-“ખાડે છેદે તે પડે. જે બાવળના
(અનુ. ટાઈટલ પેજ ૩ ઉપર)