Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૧૬૨ :
વીરંગકે એક જ ખાણુથી સુલસાના ખત્રીશે ખત્રીશ પુત્રોને હણી નાખ્યા.
આટલા સમયમાં. અભયકુમાર સાથે શ્રાણિક ચેલાને લઈને રાજગૃહી પહેાંચી ગયા. અને શ્રેણિક ચેલાને ગાંધવ - વિવાહથી પરણ્યા.
ચેલ્લાની”માંગમાં [સે થામાં] ત્યારે પૂરાયેલુ' સિ દૂર માંગી માંગીને મેળવેલા સુંલસાના ૩૨–૩૨ નવયુવાન પુત્રોના ખૂનથી -ખરડાયેલુ હતું.
અભય સાથે જઇને શ્રેણિકે સુલસા તથા નાગરથિકને તેના પુત્રોના મૃત્યુના સમાચાર
આપ્યા.
અને..બન્ને માતા-પિતા અત્યં ત કરૂણ વિલાપ કરવા લાગ્યા. છાતીફાટ રૂદનથી વાતાવરણુ કરૂણ બની ગયું હતું.
|
“પક્ષીઓને પણ ઘણાં બચ્ચા થાય છે પણ એક સાથે આવી રીતે તા કયારે ય મરતાં નથી. અમને સ્નેહ વિનાના જાણીને હે પુત્રો! શું તમે બધાં ચાલ્યા ગયા છે.” આ રીતે અતિ કરૂણ રૂદન કરતાં તે બન્નેને અભયકુમારે આશ્વાસન આપતાં કહ્યું. जन्मिनां प्रकृति मृत्यु
विकृतिर्जीवितं पुनः ।
ततः स्वभाव सिद्धेऽर्थे
عهد
को विषादो विवेकिनौ ॥
એ
હું વિવેકીએ ! પ્રાણીને મૃત્યુ સ્વભાવ છે. જીવન એ વિભાવ છે. તેથી સ્વભાવથી સિદ્ધ મૃત્યુમાં વિષ દશે?
..
ૐ શ્રી જૈન શાસન [અઠવાડિક]
ગાયાને બચાવવા જતાં ધંડ દસ . . કિલોમિટર સુધી લડતું રહ્યું ગોધણશા પીરના ભરાતા મેળાનુ લૌકિક દ્રશ્ય નિહાળવા, અનુભવવા અને સાક્ષાત્કાર કરવાની ભાવનાથી ગાંધાણા તા. સમી, જિ. મહેસાણા ગામે ભાદરવા સુદી ૧૩ તેરસના દિવસે બળેવના મહિમા ગવાય છે.
આ સમી તાલુકાનુ ગામ ગોધાણા ત્યાં આજથી અંદાજે ખસા વષૅ પૂવે ગેધાજી રાઠોડ [દરબાર રહેતા હતા. તેમના વૈવિશાળ માટે જાન જોડીને બાજુના ગામે ગયા હતા. તે સમયે તેમના હસ્તમેળાપ તથા ફેરા ફરવાનુ ચાલુ હતું પરંતુ તેવા સમયે ખાના ભદ્રાડા ગામના ગઢવીની કસાઇ લેાકા હાંકી ગયા હતા; તેથી તે ગઢવીનાં પત્ની ગોધાજી ઉપર શ્રધ્ધા
ગાયા
હાવાથી ચારીના સમયે ત્યાં ખાવીને આ કસાઈએ ગાયા લઈ ગયા તેની વાત કરી, તા આ વાત સાંભળતાં જ તેનુ'. લેહી દ્રવી ઉઠયુ. અને છેડાછેડીનુ ખ ધન તેડીને ત્યાંથી તરત જ ગાયાની વારે ચડી ગયા અને કસાઈ અને ગોધાજીની સામે યુધ્ધ ખેલાયું. ગાયાને તે પાછી વાળી પરંતુ તે વખતે ગોત્રાજીનુ' નેસ્તક કસાઇના હાથે છેદાઈ ગયું. છતાં પણ તેમનુ ધડ દસ લેિામિટર સુધી અવિરત લડ઼તું રહ્યું, પરંતુ તેમના ઉપર ગળી [પ્રવાહી] રેડતાં તેમનુ ધડ ત્યાં જ પડી ગયું' અને કસાઇ લેાકા ભાગી ગયા.
શું હજુએ .આપણા લે।હીમ. એ શૌય છે? જીવ બચાવવા ધડ ધિંગાણું ને માથુ‘ મસાણે’ રાખી આપણામાં સૂતેલા ગોધાજીને જગાવીએ.
—[હિંસા વિરાધ]