Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પૂજયશ્રી કહેતા હતા કે -
- શ્રી ગુણદર્શી
છે . અમે આચારમાં સાધુ તમે વિચારમાં સાધુ! જે દિવસે તમારા અને અમારા જે વિચારોને મેળ થશે તે દિવસે જેન શાસન ઝળકશે ! છે . શ્રાવકને ઘરવાસને ભય લાગે, કયારે છૂટે કયારે છૂટે તેમ થયા કરે અને સાધુને આ પ્રમાદને ભય લાગે, ક્યારે પ્રમાદથી બચું તેમ થયા કરે તે બંને ય છે
માર્ગમાં આગળ વધે. બાકી જેને પ્રમાદને ભય ન લાગે, પ્રમાદ કયારે છૂટે તેમ ન 8 થાય. તેને મહ વ્રત ઉશ્ચર્યા તે દ્રવ્યથી. તેવી રીતે ઘરવાસ જેને મજેને લાગે ૨ તેનો ધર્મ પણ મલે જ બને. તેને પાપનો ભય લાગે, પાપથી બચવાનું મન હોય પણ ન છૂટકે પાપ કરવું છે પડે તે કરે પણ તે વખતે હૈયામાં થાય કે-“કેટલો પામર બની ગયો છું. કે પરિવાર પણ છે. આવું પાપ કર્યા વિના ચાલે નહિ તે મારું થશે શું ?? કેઈને B. માટે કરેલ પાપની સજા માફ છે કે કરનારે ભેગવવી પડે?' આવું દુઃખ હેય ? ને તેને હજી સારો કહે છે, તેના માટે બચવાની બારી છે. તેના હૈયામાં છે
કુતરૂપી દીપકને પ્રકાશ ઝબુક ઝબુક થવા લાગે છે. છે . સાર એટલે પાપની પ્રવૃત્તિ ! છે . હું કેઈથી ન ઠગાવું તેમ મારાથી પણ કોઈ ન ઠગાય” તેને માટે ભણવાનું છે. 8જે સાધુ પણ પ્રમાદથી ગભરાય તેને શ્રુતજ્ઞાન આપવાનું છે. જે પ્રમાદથી ન
ગભરાય તેને શ્રુતજ્ઞાન પણ મહા અજ્ઞાનનું કારણ બને. - સંસારથી જ ગભરાય તેના માટે વિદ્યા સારી. સંસારથી જે ન ગભરાય તેને માટે છે
વિદ્યા પણ અનર્થનું કારણ બને. છે . સંસારને વ્યસની ધર્મ કરે તે પણ ધમી નહિ ! 3 . શાસનના રાગી તે જેઓ સાચી સાધુતાના પૂજારી હોય. - શ્રાવક તેનું નામ જે ગૃહસ્થાવાસથી ડરે. જ્યારે આ ગૃહસ્થાવાસ છૂટે તેની જ !
ચિંતામાં હોય ! છેસંસારના સુખને ગાઢ રાગ અને દુઃખ ઉપર છેષ તે બે જ સંસારના બીજા છે . સુખની અવગણના અને દુઃખનું સન્માન કરતાં આવડે તે જીવ ધમી! : - રાગાદિ કયારે કાઠું તે શુભ ધ્યાન છે. રોગાદિ ક્યારે કાઢું તે અશુભ સ્થાન છે. 8