Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૫ બક ૩૦ તા. ૯-૩-૯૩
જ્ઞાની ભુકુડે ખુલ્લા મનથી નીડરતાપૂર્ણાંક કહ્યું, “હું સરસ્વતીના ઉપાસક છું, મારુ' સમગ્ર જીવન અભાવા વચ્ચે પ્રસાર થયુ છે. મને આ વાતની કયારેય પણ ચિતા થઇ નથી, પરંતુ હવે હું વૃદ્ધ થઈ ગયા છું, જીવન-નિર્વાહ મુશ્કેલ બની ગયા છે. શરીર સાળ આપતું નથી. આથી લાચાર બનીને મેં એવા નિર્ણય લીધે કે રાજાના ખાનામાં પડેલી અપાર સંપત્તિમાંથી મારા જીવન-નિર્વાહ માટે થાડી સપત્તિ ઉઠાવી લઇ તે મારુ માકીનું જીવન સુખેથી પસાર થઈ જશે. હું... એ વાતને સ્વીકાર કરૂ છું કે રાજમહેલમાં પ્રવેશીને મે... ચારી કરવાના પ્રયાસ કર્યાં છે.”
રાજા ભાજે ભુ’ડની નીડર અને નિખાલસતા ભરેલી વાત સુત્ર જ ધ્યાન દઇને સાંભળ્યા પછી પૂછ્યું, “ચારીની યાજના દડતી વખતે આપને રાજદ ડના ડર ન લાગ્યા શું ?”
ભ્રુકુડે કહ્યું, “કેવા ડર ? કાના ડર
બધી વસ્તુઓ
આ મૃત્યુલાકમાં તે નાશવત છે. આજ મારૂં મૃત્યુ થશે તે કાલ આપનું મૃત્યુ પણ નિશ્ચિત છે, પછી મૃત્યુના ડર કે ગભરાઢ શાને?”
'
ભૃકુંડની આ દલીલથી રાજા ભાજ ખૂબ પ્રભાવિત થયા. તેમણે કહ્યુ, “મેં હ'મેશાં વિદ્વાના અને જ્ઞાનીઓને આદર તથા સન્માન આપ્યાં છે હું આપના જ્ઞાનના પણુ આદર કરૂ છું. એટલે આપના અપરાધને ફામા કરૂ છું. ક્ષમાન
: ૧૦૪૧
દાન પણ જીવનનું આવશ્યક મૂલ્ય છે.”
રાજા ભાજે ભુકુ'ડ પાતાનું શેષ જીવન સુખ-શાંતિ તથા ભગવાનની સેવા પૂજામાં પસાર કરી શકે એટલા માટે તેમને પુષ્કળ ધન આપીને દરબારમાંથી માનપૂર્વક વિદાય કર્યો.
(જન્મ ભૂમિ ૧૫–૧૧–૯૨) વ્યાખ્યા કેમની
જ્ઞાનના વિકાસને રીકે તે જ્ઞાનાવરણીય જોવાની શકિતને રાકે તે દનાવરણીય આત્માનાં સ્વાભાવિક અન તસુખને રાકે તે દૈનીય
સ'ક્ષારની માહમાયમાં ફસાવે તે માહનીય મનુષ્ય-દેવ-નારક અને તિય"ચના રૂપા
આપે તે નામક્રમ
ઉચ્ચકુળમાં કે નીચકુળમાં જન્મ આપે તે ગાત્રકમ
વગેરેનું આયુષ્ય આપે તે
મનુષ્ય-દેવ આયુષ્યક
દાન દેતાં તપ કરતાં-ભાગ ભાગવવા વગે- , રેમાં વિઘ્નકરે તે અંતરાય
આ આઠેય કર્મોના સપૂર્ણ નાશ કરી દેવામાં આવે ત્યારેજ મુકિતનગર આપણુ' સાસરું બની શકે.
હર્ષીત, એન. શાહ અમીષ. આર. શાહ