Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ–૨ અંક ૧૯-૨૦ તા. ૨૯-૧૨-૯ :
૧ ૭૦
અમને આ મંગલ-માર્ગ બતાવનાર, ધર્મ ચક્ર સદા પ્રવર્તાવનાર; ઉપકારી અમ ગુરુજનેને, 28 પ્રણેમીએ સ્મરણ કરી કરીને. ૭
– ભુલાલ દોશી
સું. નગર
-: ચાર મંગલ :પ્રભુજીએ સંસાર માંહે, પ્રરૂપ્યાં છે એવા ચાર મંગલ જાણીએ, આચરીએ, સ્મરણ કરીએ, થાયે સર્વનું તેથી જ મંગલ. અરિહ તેનું મરણ મંગલ, સિધિનું પણ સ્મરણ મંગલ; સાધુ-જનેનું સ્મરણ મંગલ, ઉપદે છે પ્રભુએ ધર્મ તેનું. સ્મરણ છે એવું જ મંગલ... અરિહંતે કે પદ એવું મંગલ, સિદ્ધો તણું પદ એવું મંગલ સાધુ-જનેનું પણ પદ છે રે મંગલ, જિનેશ્વરોએ સ્થાએ ધર્મ તેનું સ્થાન પણ સહાય મંગલ. અરિહતેનું શરણું છે મંગલ, સિદધે તણું શરણું છે મંગલ સાધુ-જનનું શરણું ય મંગલ, જિનેશ્વરે પ્રેરિત ધર્મ કેરું. શરણુંય છે એવું જ મંગલ. ચાર મરણેને ચાર પદ્ધ જે, ચાર શરણું વળી સાથે છે તે. સ્મરવાં ને આચરવાં ફરીફરીને, સર્વદા કરે મંગલ સર્વ રીતે. સમરણ નિત્ય એનું કરે છે, ને આચરશે વળી ગ્ય રીતે, નહીં બે ભવસાગરમાં કદી તે, કર્મના બંધનથી છૂટી અને તે, મુકિત-માર્ગને પામી જશે તે,
આઠ નારી મલિ એક સુત જાય બેટે બાપ વધાર્યો, ચોર વસ્યા મંદિરમાં આવી ઘરથી શાહ કઢાયે.
કમની મૂલ પ્રકૃતિ આઠ છે. તે જ આઠ નારી જાણવી. તેણે સંસાર રૂપી એક પુત્ર પેદા કર્યો છે. ત્યાં કપટરૂપી બેટાએ મેહરૂપી પિતાએ વધારે છે. એટલે માટે કરી છે. તથા વિષયરૂપી ચેર તે કાયા રૂપી મંદિરમાં આવી વસ્યા છે. તેણે સીલ સાહસિક રૂપ મેટા શાહુકારતે ને ઘરમાંથી • કાઢી મુકયા છે.
I –વિજય સાગર .
હરિયાલી
૩
કિસમત હંમેશા હથેળીમાં રાખે,
ચહેરા પર એની રેખા ન રાખે; દિલાસે દેવાને કોઈ હિંમત ન કરે,
દુઃખ-દર્દમાં પણ એવી પ્રતિભા રાખે છે