Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પેાતાના માનેલા એના જ સુખની ને ? બીજાનુ તા ગમે તેમ થાય, તેમાં આપણે શું? મારૂ ચાલે ત્યાં સુધી તા મારાથી કોઇ જીવને કાંઇ પણ હાનિ નહિ થવી જોઇએ. એવું પણ જેના મનમાં હોય, તે બેદરકારીથી જ ચાલે, એ કેમ બને? તમે જો બેદરકારીથી ચાલતા કે ઊઠતા બેસતા હા, તેા તમારા હું યામાં તમારા ચગે ર્મ જાને દુ: ખ થાય, તેની ચિંતા છે—એમ કેમ મનાય ?
માણસ`કેટલુ' આચરી શકે છે, પાતે જેમાં માનતા હોય, તેને જીવનમાં કેટલુ ઉતારી શકે છે; એ વગેરે પછીની વાત છે; પણ કાટ'પણ પ્રાણિના સુખમાં મારાથી વિઘ્ન નંખાય નહિ એ ભાવના હૈયામાં અસ્થિ-મજજાની જેમ જડાઈ જવી જોઇએ. માણસે સમજવુ જોઇએ કે-જે સુખને માટે હુક પ્રયત્ન કરૂ છુ, જે સુખને માટે હું મીજાઓને કેટલુ દુ:ખ થાય છે તેની દરકાર કરતા નથી. તે સુખ તે કર્માંજન્ય છે; પુણ્યકર્મના યાગ ન હેાય, તે એ સુખ ગમે તેટલી હિંસાદિકથી પણ મળે; તેવુ' નથી; આ સુખ એવું નથી કે—આને માટે જે કાઈ મથે, તેને આ સુખ મળે જ; દુનિયામાં લગભગ બધા આ સુખને માટે પ્રયત્નશીલ છે, છતાં આ સુત્ર મળે છે. બહુ ઘેાડાઓને અને જેઓને આ સુખ મળે છે, તેઓને તેમના પુણ્યકમના ચેગે જ આ સુખ મળે છે, એટલે, જ્યાં પુણ્ય પરવાયુ, એટલે આ સુખ તા ગમે ત્યારે છીનવાઈ જશે અને કોઈને દુઃખ દેવાથી દુ:ખ અવશ્ય આવવાનુ છે; માટે મારે આવા સુખને માટે કાઈને પણ દુઃખ તા નહિ જ દૈવું જોઇએ! પુણ્યકમ ના યાગે જ સુખ મળે તેમ હોય અને જે સુખ ભાગવતાં ને સાચવતાં પણ ખીજાઓને દુઃખ થાય તેમ હોય, એવા સુખની સ્પૃહા જ કાણુ કરે? જ્યાં કાઇને પણ મારા નિમિત્તે દુઃખ નહિ થવું જોઇએ એવા નિણ ય થશે એટલે માણસને આત્મિક સુખનો વિચાર જરૂર આવશે, આત્માનું સુખ એ જ સાચુ' સુખ છે, એ વિચાર, આવવાને માટે, પ્રથમ આ વિચાર જરૂરી છે. વિશ્વધમ એટલે એવા ધમ, કે જે ધમને આચરતાં પેાતાનું સુખ અવશ્ય સધાય અને બીજાના સુખને જરાપણ બધા પહોંચે નિહ ! એટલે, આપણે પાયાની વાત કરી કે-પહેલાં એક સિદ્ધાન્તમાં નિશ્ચિત બની જાવ કે-જેમ મને સુખ ગમે છે તેમ સૌને સુખ ગમે છે. તા પછી મારાથી બીજાના સુખને હાનિ પહોંચે એવા પ્રકારે સુખી થવાય કેમ ? મારે એવી રીતેએ વર્તવુ જોઇએ, કે જેથી મારા કારણે કોઈને દુઃખ થાય નહિ ! આવી રીતિએ વર્તવુ' એ બહુ મુશ્કેલ છે, પણ પહેલાં એ ભાવના આવવી જોઇએ કે મારે, મારા સુખ માટે કેાઈને ય દુ:ખ થાય એવુ’કરવું... નથી ! પછી એ ભાવનાના અમલ શકિત સામગ્રી મુજબ ભલે થાય, પણ જ્યારે એ ભાવના પ્રખલ બને છે, ત્યારે તેા મણસમાં કેાઈ જીદે જ ઉત્સાહ પ્રગટે છે. પેાતાને જે કાંઇ વેઠવુ પડે તે વેઠી લઇને પણ એ બીજને પાતાના નિમિત્તો દુ:ખ થવા પામે-એવી સ્થિતિમાંથી ઉગરી જવા માગે છે. અત્યારે તમારી ભાવના એવી કે-‘સુખ ભાગવતું મારે અને હવુ' બીજાને!' જ્યારે પછી એમ થશે કે સહવું મારે અને સુખ દેવું બીજાને !’ ( જૈન પ્રવચન વર્ષ-૨૬ માંથી )