Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૦૬:
જીવ પણ નહિ મરીશ પણ નહિ' આમ હ્યુ તેનુ કારણ એ છે કે-અહીં જીવતા તે પાપમાં પડેલે છે. અને મરીને સાતમી નરકે જવાના છે.
હવે નરક ગતિ સાંભળી તેને દૂર કર નાના બે—એ ઉપાયે પણ સાંભળીને શ્રેણિક પેાતાના મંદિર તરફ્ ાય છે.
પરીક્ષા
દ રાંક તેવ હવે શ્રેણિકની કરવા આયૈ.
તેણે કેવ' (=ઢીમર = માછીમાર)ની જેમ અકાય કરતાં એક સાધુ શ્રેણિકને દેખાડયા. શાસનની મલિનતા ન થઇ જાય તેમ માનીને તે સાધુને વિનયપૂર્ણાંક અકાથી અટકાવી રાજા ઘર તરફ ગયેા.
ધ્રુવે ફરી એક ગભવતી સાવી વિષુવાને (વી શક્તિથી બનાવીને) શ્રેણિકને દેખાડી. શાસન ભક્ત રાજા શ્રેણિકે તે સાધ્વીને પેાતાના મહેલમાં છુપાવી દીધા.
અને ત્યાર પછી...
प्रत्यक्षीभूय देवोऽपि तमूचें साधु साधु भोः । सम्यक्त्वाच्चाल्यसे नैकिव पर्वतः स्वपदादिव ||
પ્રત્યક્ષ થઈને ધ્રુવે પણ તે રાજાને કહ્યું હે રાજનૢ ! સુંદર, સુંદર, (સરસ, સરસ) પેાતાના સ્થાનથી પતની જેમ તને સભ્યકવથી ચલાયમાંન કરી શકાય તેમ છે જ નહિ.
એક દિવ્યહાર અને એ દિવ્ય ગાળા રાજાને ભેટ આપીને તે દદુાંક દેવ અંતૉન (અદૃશ્ય) થઈ ગયે..
શ્રેણિકે નરક-નિવારણના બન્ને ઉષા કરી જોયા પણ તે છેવટે નિષ્ફળ નીવડયા.
: શ્રી જૈન શાસન (અઠવાડીક)
સુપાત્ર દાનના પાંચ ભૂષણ
૧. હ`ના આંસુ આવવા-૫'ચાચાર પાળનારા કેવા ઉત્તમ ગુરુભગવ`તના મને યાગ મળ્યે અને એમાં વળી સુપાત્રદાન દેવાને અવશર પણ આવી લાગ્યા. આવુ' વિચારતાં વિચારતાં જો આંખમાં આંસુ આવી તે તેને હના આંસુ કહેવાય.
૨. રોમાંચ ખડા થવા-મરી મુક્તિરૂપી મ`ગલયાત્રામાં અસામાન્ય સહાય કરનારા ગુરુ મહારાજને જોતાં આખા શરીરની રામરાજી હર્ષોંથી વિકસ્વર બર્ન, જાય તેને રામાંચ ખડા થયા કહેવાય.
R2100
૩. પ્રિય વચન ખેલવુડ પધારા મ પાશ ! અમારું આંગણું પાવન કરી. અમારા સંસાર સાગરથી ઉદ્ધાર કરે. ીથી લાભ, આપવા કૃપા કરશેાજી.
૪. અનુમેદના – દાન આપ્યા પછી વાર વાર તેની અનુમાદના કરવી, ખરેખર! આજે મને કૈવાસુ દર લાભ મળ્યા ? ૨૯ ગુણાથી શૈાભતા ગુરુમહારાજના લાભ મળી ગયેા. મારું આપેલું સફળ થઇ ગયું.
મહામાત્ર
ઉપર
૫. બહુમાન – ગુરુ હૃદયમાં ભકિત-બહુમાન ધારણ કરીને દાન આપવાથી ખૂબ જ પૂણ્યાનુ બધી પૂણ્ય બંધાય છે. વિધિ અને બહુમાનથી આપેલા દાનથી ઘણું લાભ થાય છે.
આ પાંચ ભૂષણે સહિતદાન આપવાથી આપણને શાલિભદ્રની જેમ પુણ્યાનુખ ધી પૂણ્ય ખાય છે તેવા પૂણ્યને લાત મારી જેમ શાલિભદ્ર સાધુ થઈ ગયા તેમ આપણને મળેલા પૂણ્યને લાત મારી આપણે પણ સાધુ થઇ જભ્રંશું?. -સાયના આર. શાહ