Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
યુષ –૫ અક–૧૨ તા. ૨૭-૧૦-ર !
કાલ્હાપુર-લક્ષ્મીપુરીમાં પૂ. આ. શ્રી વિજય વિચક્ષણ સૂરીશ્વરજી મ. ના વ૨૬ હસ્તે પૂ મુનિરાજ શ્રી શ્રેયાંસપ્રભ વિજ યજી મ. ને માગશર સુદ ૬ સામગારના ગણિપદ પ્રદાન થશે તથા માગશર સુદ ૭ ના શા. તલકચંદ જસાજી પરિવાર કરજણવાળા (માટુ'ગા મુંબઈ) તરફથી કુ ભાગિરિ તી ને સૌંઘ નીકળશે પૂ શ્રીની નિશ્રામાં માગશર સુદ ૧૦ ની માળ થશે. ઠે. મુનિસુવ્રત જૈન પેઢી (૪૧૬૦૦૨)
રતલામ-વાગડાંકા વાસમાં પૂ. આ. શ્રી હીંકાર સૂ. મ. ના સયમની અનુમાદનાથે અત્રે આસો સુદ બીજી ૭ થી વદ ૧ સુધી શાતિસ્નાત્ર આદિ મહાસર્વ પૂ. સા.શ્રી યાનશ્રીજી મ. આદિની નિશ્રામાં ઉજવાયા. સ્વ. આચાય દેવશ્રીજીના ઉપદેશથી આ શાંતિનાથજી જિનમ`દિરના જીર્ણોદ્ધાર થયા હતા.
પાર્થો ઇસ્ટ-પૂ.આ. શ્રી રાજેન્દ્ર સૂરીશ્વરજી મ. ની નિશ્રામાં બાળક માટે પ્રેરણા સ`સ્કાર માટે શ્રી નરેન્દ્ર કામદાર દ્વારા જાયેલ જ્ઞાન સ્મૃતિ તથા સામાયિક તથા નિયમાવલીમાં સારી સખ્યા થઈ કામદારે
સેવા ભાવનાથી સંવાદ રજુ કર્યા હતા
ઈનામ પ્રભાવના અપાયા.
ચે'બુર-શ્રી જય તકુમાર રાહીના સન્માન માટેની યાજનામાં શ્રીં રાહીએ સંગીતકારાના લાભ લેવાય તે માટે તે સન્માન તેમાં જેડીને ચંદુલાલ ભાઇચોંદના પ્રમુખ પદે સમિતિ નિમિ છે. અને તેમા જ રકમ એકત્રિત થશે તેમા સંગીતકાર,
- ૫૭૧ શિલ્પકાર ચિત્રકાર વિ. ના ઉપયાગ તથા તેમનું સન્માન થશે તે નિધિ માટે C/o. દીપક મેડીકલ સ્ટોર્સ ૧૮-એ સદા શિવ લેન સીકાનગર સામે મુંબઇ-૪ ફોન : ૩૬૩૩૯૪ તમા ૮૧૧૬૧૩૨ સપર્ક સાધવા.
મુ.
શ્રી
શાંતકુઝ સુબઇ-અત્રે પૂ. ૪૫૨ત્ન વિજયજી મ. ની નિશ્રામાં ચાતુર્માસની આરાધનાની અનુમાદનાથે આસા સુદ ૮ થી ૧૫ સુધી અઃ સિદ્ધચક્ર મહાપૂજન આદિ અઠ્ઠાઈ મહેત્સવ ઉજવાયા. પ. પૂ. પ્રેમ સૂ, મ, ના પરિ વારની નિશ્રામાં પદ્માવતી મહાપૂજન થાય છે તે ખરાબર નથી.
દુ:ખી થાય છે
વડિલાના અવિનય કરનારા દુ:ખી થાય છે. પારકી પંચાયત કરનારા દુઃખી થાય છે. બીજાના ઢાષ જૅનારા દુ:ખી થાય છે. ખાટી આળ ચઢાવનારા દુ: ખી થાય છે. બીજાના અવગુ વાદ એાલનારા દુ:ખી થાય છે. ખાટી આળ પંપાળ કરનારે દુઃખી થાય છે. બીજાની ઇર્ષ્યા કરનારા દુ:ખ્ત થાય છે. બીજાનુંસુખ જોઇ ન શકનારા દુ:ખી થાય છે. ભીજાનુ' પુણ્ય જોઇને બળનારા દુઃખી થાય છે. છેાકરા જોડે કજીયા કરનારા દુઃખી થાય છે. જૈન શાસનના સિદ્ધાંતામાં છૂટછાટ કરનારા દુ:ખી થાય છે.
|
—અમીષ આર. શાહ