Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન(અઠવાડિક)
Reg. No. G-SEN-84
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા
aa ce
૪ ૦ પ્રમાદને સારો માનનારા, પ્રમાદની પુષ્ટિ માટે ધર્મ કરનારા બધા આ સંસારમાં આ # ઘણું ઘણું રખડવાના. સાદુરૂપ ધર્મ કરેલ હોય તે પાંચેય પ્રમાદ છોડી દેવાના અને ૪ 9 તમારે સંસારમાં બેઠે છેડવાને અભ્યાસ કરવાને,
૦ પાંચ પ્રમાદ ભૂંડા છે, સંસારમાં ડૂબાડનાર છે. ધર્મ સંસારથી બચાવનાર છે. ધર્મ છે સારો હોવા છતાં બધા ધર્મ ન લઈ શકે, ધર્મ સિવાય કશું કરવું નથી એવુ બધા ન આ 9 કરી શકે છતાં પાંચ પ્રમાદને ભુંડા સમજે, ધર્મ જ કરવાનું મન થાય, સાચે ધર્મ જ 9 0 સાધુપણું માટે સાધુ થવાનું મન થાય કારણ સાધુ થવાથી એવુ બળ આવે છે. 0 ૦ પાંચ પ્રમાદ ભુંડા ન લાગે તે હોશિયાર માણસ સાધુપણું લે તે સંસાર વધા- 0 0 રવા જ લે છે. 0 ૦ ભાવ વિનાનું દાન સિદ્ધિનું સાધન નહિ ભાવ વિનાનું શીલ વિફલ ભવતુ ભાવ 0. ( વિનાને તપ સંસારના મુકામાં વધારે. સંસારને પ્રવાહ વધારે. 0 ૦ મન આલંબન વિના છતાય નહિ મનને આલંબન મલી જાય તે જ સ્થિર થાય. ૪ 0 ૦ તમને મારા ભગવાન મને કે જાણે છે તેની કિંમત છે? કેણ છે ભગવાન છે. 0 તમારા બાપ છે અને અમારા બાપ છે. ભગવાન કેટલા બેઠા છે? વીસ અરિહતે તે
વિચરે છે તેમને યાદ કરે. અનંતા સિદધ ભગવંતેને યાદ કરે. કરોડો કેવલિ ભગ- 3 & વતેને યાદ કરે અને આત્માને પૂછો કે હું તેઓની દષ્ટિમાં કેવો હઈશ? આપણા 0 કે બધાના માથા ઉપર અનંતાનંત જ્ઞાની બેઠા છે તે આપણને પગથી માથા સુધી કે
ર૦૦૦૦૦૦૦૦૦૦
કે ઓળખે છે.
૪ ૦ સંસારી જીવને સંસારનું આલંબન એવું મહ્યું છે કે મારે તે ય ખસે તેમ નથી. તેં છે અનંતા અરિહંતેને નિષ્ફળ કર્યા. અરિહં તેને કહ્યું કે તમારે મેક્ષમાં જવું હોય તે * જાઓ અને મારે નથી જવું. જો એમ હોય તો પછી અમારી શી વાત ! કર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ન ૨૪૫૪૬
૦૦૦