Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: જૈન શાસન (અઠવાડિક) તા. ૨૪-૧૧-૯૨
_*_
વિચાર ધારા અવિરત એની આત્મશુદ્ધિને પંથે હતી. પ્રચંડ પહોમી મળીએ એને મને તે કંથ હતી. સંઘર્ષો કે સન્માનમાં એક રૂપ સ્મિત કરનારા. જીવનને મૃત્યુમાં સમરૂપ મહા સમાધિ ધરનારા એની પર જે મહાગુરુઓની કૃપા સદૈવ અપાર હતી, ધીર” “દાનને “પ્રેમ”ની ત્રિપુટી એની હૃદયાધાર હતી આ ગુરુવરની છાતી ઉપર આક્ષ્મણે બહુ અફળાયા, “સત્ય સાચવ્યું એણે આથી એ સ્વાગતમાં પલટાયા.... ૧૭ ત્રિભુવનમાંથી “રામ વિજયજી જે સાહસથી તેઓ બન્યા (૨)
એ જ સાહસથી “સત્યના સવામી બનનારા અમે એને ગયા. ૧૮ નામ ગુરુનું. જિનશાસનનું. ને નિજનું એણે રાખ્યું. (૨) પૂર્વ મહાપુંરુષ જેવું ને જીવન એનું તે રાખ્યું. ૧૯ તુજને પૂજ્યા. દેહ પૂજો તુજ.. તુજ રાખ ધર્મ છે માથે, હવે વિચારે સમજી તારા રહેણું ગુરુ! તુજ સંગાથે.” ૨૦ જીવનના સઘળા દિવસમાં ભકિતભાવે પ્રાથએ, મરતાં “શમ મય જીવન તારું શિવપદને આરાધીએ... ૧
-શ્રી શમી
ઃ શ્રી સંઘ ભકિતનું ફળ ? યદ્કતે ફલેમીંદાદિપદવી મુખ્ય કૃષે સસ્પવિતા ચકિત્વ ત્રિદશૃંદ્રતાદિતૃણવત્ પ્રાસંગિક ગીતે છે શક્તિ ય”હિમસ્તુતો ને દધતે વાડજ ધારીપતેઃ સંઘ સંઘહર પુનાતુ ચરણુજા સતાં મન્દિરમ્
જેની ભકિતનું મુખ્ય પ્રધાને ફળ તે શ્રી અરિહંત અઢિી પદવી અને પરમપદની પ્રાપ્તિ છે અને કૃષિમાં ધાન્યની ઉત્પત્તિ પૂર્વે ઘાસની જેમ જે આનુષાંગિક ગણ ફળ ચક્રિપણું અને દેવ-દેવેદ્રાદિ પાછું ઘાસ સમાન છે. જેના મહિમાની સ્તુતિ કરવામાં ખુદ બૃહસ્પતિની વાણું પણ શકિત ધરાવતી નથી અર્થાત લામણ પડે છે તે ભગવાન શ્રી જિનેશ્વર દેવાની આજ્ઞાને માથે ચઢાવી, આજ્ઞા મુજબ જીવતે પાપનું હરણ કરનાર ચતુર્વિધ શ્રી સંઘ, પિતાના ચરણ ન્યારો વડે સજજનોના ગૃહને પવિત્ર કરે.