Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પૂજયશ્રી કહેતા હતા કે - . શ્રી ગણદર્શી
R ૦ શ્રી શકાલિક રને જીવનમાં જીવવું એટલે સુખને લાત મારવી અને . છે હિતની સાધના કરવી.
૦ બોટાને છેટું કહેવા ય તૈયાર ન હોય તે આદમી કહેવાય ? ૦ આ સંસાર જેને સારો માન્યા-લાગે તે કદી સારો થાય નહિ. ૦ કર્મના મેલથી આભા ચેક થાય તેનું નામ મોક્ષ ! ૦ સભ્ય ફચારિત્ર એ જ આમાનું ચાચું જીવન છે. ૦ આ શરીરને આત્માનો મોટામાં મોટે શત્રુ માને તે જ માણસ! ૦ રહે. રણ એ ધર્મદેવજ છે એ લઈને ગમે તેમ વર્તાય નહિ.
૦ આભાને ઉપકાર કરવાની જરૂરિયાત પહેલી છે. પરોપકાર પણ જ્યાં અમો- હૈ છે પકારની સમ્યગ ભાવના સક્રિયપણે રહેલી છે ત્યાં જ છે, બીજે કયાંય નથી.
૦ ત્યાગ અને ત્યાગનો ઉપદેશ એ જ એક નિગ થના માર્ગો છે. વેચ્છાચારીપણું છે છે એ નિગ્રંથન માગ નથી. છે . પ્રભુની આજ્ઞાને ભંગ એ બધાને માટે હાનિકારક છે, પછી ચાહે તમે છે કે 8 ચાહે અમે હેઈએ. છે . મુનિ એ મોક્ષમાર્ગ બતાવે છે અને તે નહિ માને તે નુકશાની તમોને છે છે અને એ સાચે માર્ગ અમે ન બતાવીએ તે નુકશાન અમને છે.
૦ આજની એકતાની વાતમાં તે સાચાને જ ઘણું ગુમાવવાનું છે, જેઓ બેટા ? છે. તેમને તે કશું ગુમાવવાનું નથી !
૦ આપણે શાસનના બળે જ જીવીએ છીએ. તે શાસનને વફાદાર ન રહીએ તે છે છે તેના જેવી જગતમાં બીજી એક હરામખેરી નથી ! & ૦ ગુરુ ભકિત અને ગુરુ કૃપાનું બળ ઓછું નથી. ૨ ૦ આવા સાધવાચારને વિનય કહ્યું છે. આત્મા પરથી આઠે કર્મોને દૂર કરે તેનું 8 છે નામ વિનય !
૦ જે આત્મા શાસ્ત્ર ભણે, જ્ઞાન મેળવે પણ જે તેને સાધવાચાર ઉપર પ્રેમ ન થાય, છે શકિત મુજબ સાધવાચારનું પાલન કરે તે તેનું જ્ઞાન તે જ્ઞાન નથી પણ જો છે.
૦ ગુદિની સેવાના કારણે પ્રાપ્ત થયેલી ગુરુકૃપાએ શાસ્ત્રને હૈયામાં પરિણામ પમાડનારી છે.
- તમને જે ગમે તે કહેવાની ઈચ્છા થાય એટલે શાસ્ત્રની વફાદારી ગઈ.