Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૦૨ :
લે।કાની સંસ્કૃતિ ઘડ્રાઇ હોય અને જે ભાષાના પરિણામે વિશ્વમાં જે દેશની ખ્યાતિ ફેલાઇ હોય એ જ ભાષાની દ્વાર ઉપેક્ષા કરનારા દેશા જો જગતમાં હાય તે કદાચ ભારત એમાં પહેલે નબર લાવે તેમ છે.
સંસ્કૃત ભાષા સ્વય. તે સ્વૉંગ સંપૂછ્યુ છે જ પણ ઘણી બીજી ભાષાએની જનેતા પણ છે. એક પાશ્ચાત્ય વિદ્વાનના શબ્દોમાં જોઇએ તા સસ્કૃત તે ભાષાની ભાષા છે. એ વાત સાચી જ કહેવામાં આવી છે કે જે મહત્વ ાતિષ માટે ગણિતનુ છે એ જ મહવ ભાષા વિજ્ઞાન માટે સસ્કૃતનું છે.” જા એક પાશ્ચાત્ય વિદ્વાને આ જ વાતને બીજી રીતે જણાવી છે. તેણે લખ્યું છે કે “સંસ્કૃતમાં વિવિધ ભાષાઓના વૈયકિતક ગુણાના સમાવેશ થયે છે. એમાં ગ્રીકભાષાની શબ્દ બહુલતા છે, રામન ભાષાનીગ'ભીર સ્વર શકિત છે” અને હિટ્ટ ભાષાની વિશેષ દિવ્ય ઉત્પ્રેરણા છે. પાકાક નામના વિદ્વાને “ઈંડિયા ઇન ગ્રીસ’ માં લખ્યું છે કે “યુનાની ભાષા સંસ્કૃતમાંથી ઉત્પન્ન થઇ છે.’
પ્રાકૃત ભાષા માટે તે એમ કહેવાતુ હતુ કે એ મગધ જનપદની જનભાષા. હતી. ત્યાંના ગોવાળીયાએ પણ આ જ ભાષામાં ખેલતા હતા. સરસ્વતી કઠાભર
છુના મતે તે સંવત પ્રવતક વિક્રમાદિત્યના સમયમાં જેમ બધા માણસે સંસ્કૃતભાષી હતા તેમ શાકે પ્રવર્તક શાલીવાહનના રાજ્ય શાસનમાં ધા માણસો પ્રાકૃતભાષી
.
જૈન શાસન (અઠવાડિક)
હતા! એ જે હાય તે. દુનિયાની નજરે આ ભાષાની કિ`મત હાય । ન હોય પણ જૈન ધર્મોમાં તે એ અત્યાદરણીય છે કારણ કે ભગવાન શ્રી અરિહંત દેવાની વાણીને સૂત્રોમાં ગુંથીને શ્રી ગણધર ભગવ તાએ રચેલા આગમા પ્રાકૃત ભાષામાં છે અને તેના ઉપર રચાયેલી ટીકાઓ બધી સ`સ્કૃતભાષામાં છે.
જૈન શાસનના રધર આચાય ભગવતા આદિ દ્વારા રચાયેલું સાહિત્ય અને જૈન શાસનના પ્રાણભૂત મનાતી પંચાંગી પ્રાકૃતસ`સ્કૃત ભાષામાં હાવાથી એક અપે. ક્ષાએ વિચારીએ તે આ બન્ને ભાષા. આપણા ધર્માંની પ્રાણભૂત ભાષા છે.
ધર્મગ્રંથાના આધારભુત ભાષાની ધરાર અવગણના .એટલે જ ધનાશનુ પહેલુ* પગથિયુ...! ધગ્રંથાના આધારે તા ધ
ન
ટકે છે. જો એ ગ્રથાની
ભાષા
આવડે તેા ધર્મની સમજ કયાંથી પ્રાપ્ત થાય? અને સમજ વિના ધમ ધમ કેવા ? ગ્રન્થાના નાશથી જેમ ધનાશ સા ય છે એવી જ રીતે ધમ ગ્રંથની ભાષાના નાશથી પણ ધર્મનાશ સર્જાય શકે છે.
:
ઘણા માણસે એવુ' આશ્વાસન લે છે કે આ દેશમાં આ ભાષાના સર્વનાશ થઈ રહ્યો નથી. હજી પણ આ હિંદુસ્તાનમાં એવું પણુ, એક ગામ અસ્તિત્વ ધરાવે છે કે જ્યાંનું નાનું બાળક પણ સંસ્કૃતમાં જ ખાલતુ હાય છે. આખું ગામ સંસ્કૃતભાષી છે. બહારથી આવેલા સંસ્કૃત ભાષા નહિ. જાણુતા માણુસ એ ગામમાં વસી શકતા નથી. થેડા, દિવસ માટે. મહેમાન તરીકે