Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
અસ્તિત્વના સંબંધમાં ઘણું વિશદ ચર્ચાઓ કરી છે અને એ દ્વારા “આત્માનું અસ્તિત્વ છે છે' એમ સાબિત કર્યું છે. તમે વધારે સમજી શકે નહિ, તે પણ તમે એટલું તે છે સમજી શકે ને કે જે વસ્તુનું અસ્તિત્વ જ હેતું નથી, તેને નિષેધ જ કરી શકાતે નથી. જે વસ્તુ કઈને કઈ રૂપમાં હયાત હોય છે. તે જ વસ્તુને ક્ષેત્ર વિશેષે અને છે કાલ વિશેષે એમ અનેકાનેક વિશેષતાઓને અનુલક્ષીને નિષેધ કરી શકાય. તમે તમારી બુદ્ધિને છે બરાબર કરીને વિચાર કરી જુઓ કે- એક જ શબ્દ કે જે વ્યુત્પત્તિ સંપન્ન હોય, છે તેવા શબ્દથી સૂચિત એવી કઈ વસ્તુ છે ખરી, કે જે વસ્તુ કઈ ક્ષેત્ર ને કેઈ કાલે છે. બીલકુલ હયાત જ ન હોય? તમે તમારી બુદિધને ગમે તેટલી કસશે, તે પણ તમે છે એવી કઈ વસ્તુને શોધી શકશે જ નહિ. - જેનું યાંય કદી પણ અસ્તિત્વ જ ન હોય, એવી વસ્તુનું જ્ઞાન જ અસંભવિત છે છે. તમે કહો કે- “માણસ નથી, ઢેર નથી, પુણ્ય નથી, પાપ નથી. વગેરે વગેરે પણ એ નથી એમ જે બેલાય છે. તે જ એનું કયાંક કયારેક પણ અવશ્ય અસ્તિત્વ છે, ઈ. એમ સાબિત કરે છે. એવી જ રીતિએ, કઈ પણ માણસ એમ બેલે કે- “આત્મા નથી તે એનું એ વચન, મારી મા વાંઝણી છે?—એવું બોલવા સમાન છે. જેમાં એવું બોલ- છે
નારને કહેવાય કે- “તું પોતે જ તારી મા વાંઝણ નથી, એના પુરાવા સમાન છે' તેમ છે. છે જેઓ એમ કહે કે- “આત્મા નથી તેઓને કહી શકાય કે- “તમે જે નિષેધ કરી શકે છે
છે, એજ સૂચવે છે કે- આત્મા છે. જે આત્માનું અસ્તિત્વ જ ન હોત, તે આત્મા છે છે એ શબ્દ અસ્તિત્વમાં આવી શકત નહિ ! એટલે આત્માનું અસ્તિત્વ પણ છે અને { આત્મા એ શરીરથી ભિન્ન એવું જ સ્વતંત્ર દ્રવ્ય છે. એવું નકકી કરવા સાથે, આપણે ? ને આત્મા છીછે” એમ આપણે નકકી કર્યું.
આપણે પોતે શરીર નથી, પણ આત્મા જ છીએ. તેમ છતાં પણ આપણે શરીરમાં 8 જ રહેલા છીએ ને? આપણું શરીર, એ ચેતનને ને જડને યોગ છે ને ? શરીર સાથે છે R અત્યારે આપણે કે વેગ છે? રોમ વાળ અને નખ આદિ સિવાય શરીરમાં એવું કોઈ છે ૌસમમાં સૂવમ સ્થલ પણ છે ખરુ, કે જે સ્થલમાં આપણે વ્યાપક ન હોઈએ? તમે એક ટાંકણું લઈને છે શરીરના કોઈપણ ભાગમાં જરા મારી જુઓ, તે તમને સર્વત્ર વેદનાનો અનુભવ થશે; અને છે છે એથી તમે સમજી શકશે કે આપણે શરીરના સર્વ ભાગોમાં છીએ આત્મા સમગ્ર લોકના 8. ૧ સમગ્ર આકાશમાં પણ વ્યાપી બની શકે છે અને જે શરીર, ચર્મચક્ષુથી જોવાઈ શકે છે છે નહિ જ તેવું સૂમ હેય, તેમાં પણ વ્યાપ્ત બનીને આત્મા રહી શકે છે. આ વાતનો ? છે ખ્યાલ આવી શકે, એ માટે કીડીનું ને કુંજરનું દષ્ટાંત પણ અપાય છે કીડીનું આ શરીર કેવું? ઘણું નાનું છતાં પણ તેમાં આત્માને વાસ હોય છે; છે અને કુંકાર એટલે હાથીનું શરીર કેવું ? કીડી કરતાં ઘણું જ મોટું; }