Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કથિill
आपदां कथितः पन्था इन्द्रियाणामसंयमः ।
तज्जयः सम्पदा मार्गो येनेष्टं तेन गम्यताम् ।
ઈન્દ્રિયોને અસંયમ અને આપત્તિઓને માગ કર્યો છે અને ઈન્દ્રિયોને સંયમ– ૨ છે જય એ જ સંપત્તિનો માર્ગ છે. જે ઈષ્ટ હોય તે માર્ગે પ્રયાણ કર! ( શાય તે દિશાસૂચન કરે પણ તે માર્ગનું અનુસરણ ન કરે તે કષ્ટ માર્ગની પ્રાપ્તિ કયાંથી થાય? આપણને બધાને દુનિયાભરની બધી સંપત્તિ આપણુ ચરણમાં
આળોટે, બધા આપણને સલામ ભરે, આપણા પગમાં આળોટે, આજીજી કરે–તેવી ભાવના છે બધાની હોય છે. પણ તે માટે જે ઉપાય સેવવો જોઈએ તેનું સેવન ન કરે તો ?
આપણને બધાને બધું જ ઈષ્ટ જોઈએ છે અને આપણી આંધળી દોટ જે રીતની છે છે તેનાથી અનિષ્ટ જ આપણું કપાળમાં આવીને અથડાય છે. આને શાંત ચિત્તે વિચાર શું કરીશું તે જ્ઞાનીઓએ જે આપણા માટે નિદાન કર્યું છે તે સાચું લાગશે. હેકટરે છે 8 કરેલા નિદાન પછી કહ્યા પ્રમાણે ચિકિષા કરે તે રોગીપણું જાય અને નિરોગીપણું છે હું આવે. પણ ડોકટરના નિદાનથી વિપરીત ચિકિત્યા કરે તે રોગીપણું એવું વકરે, એવું 8 ઘર કરી જાય કે વખતે મરતાં સુધી ય નિરોગી અવસ્થાનું સ્વપ્ન પણ ન આવે. જે
મન ફાવતું-ગમતું પેટ ના પાડે તે ય જીભના સ્વાદથી ખાવું-પીવું, મે જમજા કરવી અને મળ્યું તે ભોગવી લે તેવી વૃત્તિ રાખવી તે તેના ઉપર કોઈ ફેકટર પણ કારગત નીવડે ખરે? ડેકટરની વાત પણ ન માને તે ડોકટરને પણ હાથ ખંખેરવા પડે ને? તે માટે જો આપણે સાચા સુખનો અનુભવ કરે છે તે પુણ્યથી મળેલી પાંચે ય છે છે ઈન્દ્રિયોને સંયમ રાખવો જરૂરી છે. બાકી ઈનિંદ્ર જે છુટી મુકી તે દુનિયામાં પણ છે { તેની આબરૂના લીરેલીરા ઊડે છે, લોક પણ તેવાથી દૂર રહે છે, તેને સે ગજના છે છે નમસ્કાર કરે છે, આપણા આંગણે તે શું તેને પડછાયો પણ લેવા જેવું નથી. “ભામરો” R “રખડેલ” “બદમાશ” “દુરાચારી જેવા ઈલકાબેથી નવાજે છે. સર્પની જે અવિશ્વાસ્થ છે 8 બને છે, ચાંડાલ જેવો અસ્પૃશ્ય ગણાય છે. છે. જેઓ પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે તે જ સદ્દગૃહસ્થપણું પણ સારું છે છે જીવી શકે છે, બીજા તે ગૃહસ્થાઈનું પણ લીલામ કરાવે છે.
- આ અજ્ઞાન લેકમાં જે ઈદ્રિયને બહેકાવનારની આવી હાલત છે તે પરલોકમાં છે છે નરકાદિ દુગતિમાં જાય તેમાં નવાઈ છે!
(જુઓ ટાઈટલ ૩ જુ) છે