Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) સાચી ખુમારી પ્રગટે, સિદ્ધાન્તની વફાદારી જાગે તે વિના આવી ખુમારી સંભવિત મધી.
ધમ જ સર્વસ્વ છે તેના વિના કેઈ જ ઉદ્ધારક નથી. આવી શ્રદ્ધા જાગ્યા વિના કદી કલ્યાણું ન થાય, જે ઘમથી આ બધું પામ્યા તે ધર્મના રક્ષણ માટે બધું જ સમર્પણ કરવાની ભાવના વિના ધમ ઉપકાર પણ યાદ ન આવે. આવું તારક શાસન પાગ્યા માટે આપણે છીએ.' શાસન ન પામ્યા હતા તે કયાંય રઝળતા કેત ! માટે શાસનને ઉજાળવાની જવાબદારી આપણી જ છે. તેમાં જેટલી ખામી આવે તે આપણી અધોગતિની નિશાની છે. બીજુ કિધું ગુમાવાય, ભુલાય પણ શાસનની વફાદારી તે પ્રાણના લેગે વાળવવી જ જોઈએ. કમમાં કમ આ એક ગુણ પણ આવી જાય, કાં તે પામવાની લાયકાત આવી જાય તે ય બેડે પાર થઈ જાય. સો આવી વફાદારીને કેળવી શિવ પટરાણીને વરે તે જ મંગલ મહેચ્છા
(અનુ. ૫૮૮ નું ચાલુ) - હમણાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમીટીએ ધાર્મિક સ્થળની આસપાસ ૫૦ મીટરના અંતર સુધી માંસાહારી પદાર્થ રાખવા, વેચવા કે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતે નિર્ણય તા. ર૯-૭૯૨ ના રોજ સર્વાનુમતે જાહેર કર્યો છે, તે આવા પવિત્ર શેત્રુંજય વિસ્તારને તરત જ અહિંસક વિસ્તાર જાહેર કર જોઇએ.
આપ સૌ આ માનવતાવાદી, અનુકંપાના કાર્યને પિતાનું ગણી સવેલા પ્રતિબંધ જાહેર કરશે અને પ્રત્યુત્તર આપશે. જે આપ આ વાતને સ્વીકાર નહીં કરો તે અમારે અહિંસક આંદોલન કરવાની ફરજ પડશે.
અને નીચે સહી કરનાર નાગરીકે -
ખાસ નોંધ :- આ વિરોધ પત્ર ઉપર આગળ પાછળ બન્ને બાજુ સહી કરજે, વધારે સહી કરાવવા, કેરા કાગળ આ પત્ર સાથે જોડજો, અને સહી કરેલા પત્રે શ્રી દીપકભાઈ કોલસાવાલાને ઉપરોકત સરનામે મોકલી આપશે.