Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન(અઠવાડિક)
Reg. No. G-SEN-84
વર્ણ સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ||
0
පපපපපපපපපපපපපපපපපපප
છે. ભગવાનને હવામાં લાવવા માટે તેમની આજ્ઞા હવામાં લાવવી પડે તે માટે આ
સંસાર ભૂડો લગાડવો પડે. 0 , પ્રમાદના ત્યાગ વિના ધર્મનું ફળ નહિ. પ્રમાદ ખરાબ ન લાગે અને ધર્મકર્મ 0 G કરે, પ્રમાદમાં જ ડખ્યો રહે તે તેને અર્થ જ નહિ. તેનાથી પુન્ય બંધાય તેથી કે
સુખની સામગ્રી મલે પણ તે સુખની સામગ્રી મજેથી ભોગવે એટલે દુર્ગતિમાં
ઘસડાઈ જવુ પડે કે ૦ દાન કરે અને આત્મામાં ઉદારતા ગુણ ન આવે, શીલ પાળે પણ સદાચાર દેખાય છે
નહિ. તપ કરે પણ ખાવા-પીવાની લાલસા ઘટે નહિ તો પછી આ દુર્ણ હોય છે
તેવા દાન-શીલ-તપ શું ફળ આપે ? 0 ૦ અસલમાં માત્ર સુખી થવાના પરિણામવાળા ધમી થતા નથી અને ધર્મના પરિણામ- 0
વાળા સુખી થયા વિના રહેતા નથી. તે સુખ છેક મોક્ષ સુખ જ અપાવે. બાકી છે
બીજા સુખની ઇરછા આવી તે અધીક પાપ થવાવા, સંસારમાં ભટકવાના. 0 0 ૦ અરિહ તેને અવગણે નહિ તે એક ખરાબ કામ તમારાથી થાય નહિ.
1 આજના ચતુર લેકેને સંસારનું એવું આલંબન છે કે અરિહંતાદિને તેને હવામાં હું પેસવાની જગ્યા જ નથી. નવપદનું આલંબન ક્યારે સવીકારાય? મારે માટે નવપદ કે સિવાય આ સંસારમાં કેઈ આધાર નથી એવું થાય ત્યારે ને ? આ આલંબન ૪
બરાબર પકડાઈ જાય તે સંસાર હવામાંથી નીકળી જાય. 0 , જેની આંખ અને મન મેક્ષ તરફ નથી તે બધા નાસ્તિક છે. સમકિતી મહા- 0 0 આસ્તિક કહ્યો છે. સમકિતીનું શરીર સંસારમાં હોય છે પણ તેનું મન મેક્ષમાં 0 0 હોય છે. જેને પોતાના પલકની ચિંતા નથી તે બીજાના પરલોકની શી હોળી છે 0 સળગાવવાનું છે? તમારી આંખ સામે મિક્ષ બેઠે છે ?
පපපපපපපපපපපපපපපපපපපපදා
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું છેઃ ૨૪૫૪૬