Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જીવતા હતા. તે ગુણુ અહીં પણ ઉપયાગી મન્યા. અહી પણ અનેકને જ્ઞાન ભણાવ્યું અને છેલ્લી ઉમર સુધી ગુરુમહારાજની આજ્ઞા મુજબ જીવ્યા. ગુરુમહારાજની સેવા પશુ એવી પણ કરી કે જેનુ' વણુ ન પણુ ન થાય, ગુરુમહારાજે તેમને સમાધિ પણ છેક સુધી આપી. આ નજરે જોયું તે બધા યાદ કરે છે કે આવા ગુરુ શિષ્ય જોયા નથી!
આપણે ત્યાં આજ્ઞા મુજબ ધમ કરવાના કહ્યો છે. આજ્ઞા સમજવા માટે જ્ઞાન જોઈએ. જ્ઞાન વગર આજ્ઞા સમજાય શી રીતે ? જ્ઞાન નીકળી ગયુ. તેથી માટુ' નુકશાન થયુ છે. આગળ તેા શ્રાવકા પણ એવા જ્ઞાની હતા કે અમને પણ ખબર પડે કે, આ શ્રાવકો આગળ જરાપણ પોલાણ નહિ ચાલે.
અમને તમારા ગુરુ કહયા છે. સુસાધુ તમારા ગુરુ ખરા ને ? શ્રાવક શ્રાવિકાને, સાધુ-સાધ્વીના મા-બાપ કહયા છે. મા તરીકે સાધુ મહારાજને અને સાધ્વીજી મહારાજને કયે વખતે શુ જોઈએ, ભણુવાદિની કઈ સામગ્રી જોઈએ, બીજી કઇ ચીજ ખપ છે તેની કાળજી રાખે અને ખાપ તરીકે જરાક ખામી જુએ તે પૂછે કે આ કેમ ચાલે? તમે આ ફરજ બજાવા છે ખરા? સાંભળવા છતાં સમજવાની કાળજી નથી રાખતા ને સાધુએ તે ઘણા ન સમજતા હાય છતાં ય એકાદ એ સમજી શકે તેવા હાય તા ચું વ્યાખ્યાન આપવા બેસવુ જોઇએ, બે-ચાર શ્રાવક આગળ પણ મે' કર્યુ” છે.
વ્યાખ્યાન
પ્રશ્ન-થાડા શ્રાવક હાય તા પેઝીશનમાં ખામી આવે ને ?
ઉ.–ઘણા આવે અને કાઇ માને નહિ તે ફજેતી કેટલી કહેવાય! ફજેતી થાય છે તે સમજતા નથી અને ખેતુ સમજે છે !
અમારે સમજુ શ્રાવક જોઇએ છે. સમજેલુ' અમલમાં ન મુકે તે અને સમજણુ અમલમાં ન મુકી શકે તે પણ મહેનત । ચાલુ હોય ને ? તે મહેનત ચાલુ હાત તા માટી ઉંમરના ય સાધુ હેત કાં નિવૃત હત પણ વેપારાદિ કરતા ન હોત. પણ આજે સાચું' ખેટુ' સમજવાની ચિંતા ય કેાને છે? અને સમજણના અમલ કરવાની બુદ્ધિ ય કાને છે ? તમને વડિલની આજ્ઞા ગમવી એઇએ. અને અમને શાસ્ત્રની આજ્ઞા ગમવી જોઇએ.
પ્રશ્ન-શાસ્ત્રયુ આજ્ઞા કરે અને ન માને તે શુ કરવુ?
ઉત્તર-તમારે ભણેલા-ગણેલા છેાકરા બેઠા બેઠા ખાય. અને સૂઇ રહે તેા બાપ શુ કરે ? એમ જ કહે ને કે પાડા પાક છે!
જે કરી ઘરની આબરૂ બગાડે તેવા પાકયા હોય તા ૧૫૨માં ચાલુ છે ને કે- “આને અમારા નામે કાંઇ ધીરવુ' નહિ, ને ધીરશે જોખમદારી નહિ.”
જાહેરાત પણ તે અમારી