Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પૂજયશ્રી કહેતા હતા કે -
- શ્રી ગુણદર્શી
૦ આજના બહુલકણ અને ભણેલાને દા કરનારને પરિચય કરવા જેવો નથી. છે જે આપણું ભલું કરવું હોય- આત્મહિત કરવું હોય તે- તેઓ સંતેવામાં પડેલાને 8 [ અસંતેવી બનાવે, જે મારૂં ન હોય તેને મારૂં મનાવે અને પરસ્પર લઢાવે. 0 ૦ આંજની ચુંટણી પ્રથા ધર્મસ્થાનમાં ઘાલવા જેવી નથી. જો તમે ઘાલી તે તે નખેદની નિશાની બેસી જવાની. આપણે ડાહ્યા હઈએ આપણું ઠેકાણે હોય તે કઇ છે જ બગાડી શકનાર નથી. માટે આ દુનિયાની હવા ધર્મસ્થાનમાં પેસવા દેવા જેવી નથી.
. . સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન, સમ્યફચારિત્ર અને સમ્યકતપ એ ચાર શ્રી વીતરાગ 8 દેવના શાસનની મૂડી છે, તે જ શાસન છે.
૦ વાંદણું એટલે તેના જે ઊંચી કેટિને વિનય કઈ જ નથી. દુનિયામાં ઘણા 8 વિનય ચાલે છે પણ તે શિષ્ટના છે. આપણે ત્યાં જૈનશાસનમાં તે આત્મ-કલ્યાણને એ વિનય છે.
- અમે વ્યાખ્યાન તમને સાચું વસ્તુતત્ત્વ સમજાવવા કરીએ છીએ. પણ અમને છે શેખ છે માટે નહિ. તમારે પણ શા માટે વ્યાખ્યાન સાંભળવાનું છે? વસ્તુતત્ત્વ સમજાય. સાચા-ખોટાને વિવેક થાય. સાચું સ્વીકારવા અને ખોટું છોડવા માટે.
૦ સુદેવ-સુગુરુ અને સુધર્મને આપણા ઉપર કે ઉપકાર છે, તે ખબર છે? જે આલોકમાં ય સારી રીતે જીવાડે. મજેથી મરવાનું શીખવાડે. માંદગી આવે તે હોય છે ન કરાવે પણ સમાધિ રખાવે. દુનિયાના સુખમાં ફસાવા ન દે, દુઃખમાં ઈન ન બનાવે છે ૨ સુખ છેડવાની અને દુઃખ મજેથી વેઠવાની તાકાત આપે. કદાચ સુખ ન છૂટે તે છે સાચવી-સંભાળીને રહેતા શીખવે.
૦ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ સારા હોવા જોઈએ. સારા એટલે માર્ગસ્થ ! ૬ ૦ ભણવાનું વિદ્વાન થવા માટે નથી, વાતોડિયા થવા માટે પણ નથી. પણ વસ્તુ છે 8 તત્વ સમજવા માટે છે અને સમજીને આચરવા માટે છે. છે . આપણે ત્યાં મુહપત્તિ પલેવવાની ક્રિયા પણ એવી સુંદર-મજેની છે કે, તેમાં જે છે કે પચાસ [૫૦] બલ બેલવાના છે તેમાં તે આખું ધર્મશાસ્ત્ર ભર્યું છે. આપણી દરે કે દરેક ક્રિયા જ્ઞાનમય છે. ક્રિયા વગરના જ્ઞાનને નકામું કહ્યું છે. જ્ઞાન વગરની ક્રિયાને છે પણ નકામી કહી છે. ભગવાને આપણી કેટલી બધી ચિંતા કરી છે! આ મુહપત્તિના છે પચાસ બેલમાં તે અમારાથી ધર્મબુદ્ધિએ શું શું બોલાય અને તમારા થી શું શું છે
સંભળાય તે બધું આવી જાય છે. છે , તમને મુરખ રાખવામાં અમને ય જે મજા હેય તે અમારા જેવા મુરખ કેઈ નથી!