Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પણ જુઠે છે, ઉચાઈ અને હરામખોરીથી ભરેલું છે. આજના પરોપકારની વાત કરનારા જે મોટે ભાગે સવાર્થના પૂજારી છે. મને ખબર છે કે, મારી આ વાત જંગલમાં રૂદન? A છે. તમારે સારું સમજવું જ નથી અને સુધરવું પણ નથી. પછી જે રીતે દેશને છે સુધારવા માગે છે તે સુધરે જ નહિ પણ સુધારાના નામે ય બગાડે વધુ થાય. છે તમારી દુનિયાની મહેનતને, દોડાદોડને ને વખાણે તેની પણ દુર્ગતિ થાય. આજનું જે બધું ભણતર પસા મેળવવા અને મેજશખાદિ કરવા માટે છે. માટે તમે બધા કઈ 8 જાતના ભિખારી છે તે જ સમજાતું નથી, પગાર માટે જે ધર્મનું ભણ્યા તે પણ 9 લાયક ન નીવડયા. પૈસા કમાવવા માટે ધર્મનું ભણવા આવે તે તેનેય ભણાવાય નહિ. છે જે ભણાવે તેને ય પ્રાયશ્ચિત્ત આવે.
આજે તે મારા પર આરોપ છે કે, હુ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સમજતો નથી. તે છે તમે જે રીતના દ્રવ્યાદિ સમજાવવા માગે છે તે જે સમજી જાય તેનું સાધુછે પણું પણ ન રહે, ઓઘો ય તેના હાથમાં લાજે, મારે તેવું કરવું નથી. છે ભગવાને કહેલી વાત સમજી જાવ અને તે રીતના જીવવા માંડે આ સરકારને ! છે પણ જવું પડે. પણ! તમે બધા ખાવા-પીવાનું શીખ્યા છે પણ બીજાને જે ખવરાવવા 8 પીવરાવવાનું શીખ્યા હતા તે ય કામ થાત. આજે તે ખવરાવવું તે ય ગુનો ! લાખે છે 8 મણ મીઠાઈ વેચાય પણ તે વહેચવી તે ગુને. કોઈને ખવરાવાય નહિ–આ તે કેવો ને
કાયદો કહેવાયજમાડવામાં અનાજને દુર્વ્યય થાય છે તેવું કેણે કહ્યું ? ' પણ આજના ભણતરે તમને બધું ઊંધું શીખવ્યું છે. બેટી ભૂખ જગાડી છે કેકે ગમે તે રીતે સારું-ઊંચું સ્થાન મેળવવું છે, ખૂબ ખૂબ પૈસા ય મેળવવા છે અને છે મેજમજા કરવી છે. ગમે તે રીતે પૈસા મેળવે અને મોજમજા કરે છે તે 8 લુંટારા કહેવાય અને ન્યાય-નીતિની રીતે મેળવે તે ધંધો કરનારા કહેવાય. ?
આજે લુંટારા વધારે છે કે ધંધે કરનારા? વ્યસને ૫ણું વધારી દીધા. ભીખ માગી ! 8 સીનેમા જુએ, ચાર વાર ચા પીએ. દાન ના હોય કે દારૂના પણ હોય !
આદેશના રિવાજે જીવતા હતા તે કઈ ભૂખ્યું સૂવત નહિ, આટલી હરામખોરીછે બદમાશી હતું નહિ. આ દેશ અજ્ઞાન થઈ ગયા. ભણેલા મોટેભાગે મુરખ છે. જે છે સમજુ છે તેમનું કાંઈ ચાલતું નથી. મારી તે ભલામણ છે કે-હજી તમે સમજી 8 જાવ, નહિ તે ભાગવું પડશે. આજે શહેરમાં જે બનાવ બની રહ્યા છે તેના છે એંધાણ ભૂઠા છે. ધર્મ માણસને ડાહ્યા-સમજુ બનાવવા માટે છે. આજના શિક્ષણ છે દુનિયાને ગાંડું બનાવ્યું છે, તેના વખાણ થાય નહિ. સારા અર્થશાસ્ત્રીએ કહી રહ્યા છે છે કે, દેશનું સત્યાનાશ થઈ રહ્યું છે, દેશ વેચાઈ રહ્યો છે, ખાડામાં પડી રહ્યું છે. છે સારા કાયદાબાજે કહે છે કે, આટલા, કાયદા જોઈએ નહિ. રાજાઓને ઉડવું પડયું. ૧
ક