Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કથિilણી,
इंपियकसाविजओ जत्थ य पूओववाससीलाइं ।
सो हु तवो कायक्वो, कम्मखयट्ठा न अन्नट्ठा ।।
જે તપના યોગે ઈનિદ્રાનો અને કષાયને વિજય થાય, તેમજ શ્રી જિનપૂજા, કે { ઉપવાસ અને શીલ પાલન થાય, તે તપ કર્મના ક્ષયને માટે જ કરવાનું છે પણ છે
બીજ કઈ જ હેતુથી કરવાનું નથી, છે ચ તુર્માસ એ તપધર્મની મોસમ છે. “સમ” માં સમજુ વેપારી બારે મહિનાની 8 0 કમાણી સરભર કરી લે છે. ધર્મ તો રેજ, બારે મહિના કરવાનો છે. પણ રેજ ન ! થઈ શકે તે પર્વના દિવસોએ, ચાતુર્માસમાં તે વિશેષ કરીને કરવો જોઈએ. જેથી હું જીવન સુધરે, મરણ સમાધિવાળું બને, પરલેક સારો મળે અને મુકિત નજીક થાય,
આજે આપણું શ્રી સંઘમાં તપશ્ચર્યાઓનું પ્રમાણ વિશેષ દેખાય છે. છતાં પણ દુઃખની વાત એ છે કે, તપ કરવાને હેતુ યથાર્થ નહિ સમજાવવાથી તપ કરીને-કરાવીને છે પણ જે લાભ થ જોઈએ તે થતું નથી. તેનું કારણ સાધુઓને અમારી નિશ્રામાં
આટલી આટલી તપશ્ચર્યા થઈ તેમાં જ ઇતિશ્રીનો સતેષ મનાય છે અને તપ કરનારાને માત્ર અહિ લાભની પ્રાતિમાં સંતોષ થઈ જાય છે. બાકી જે ત૫ ભયંકર નિકાચિત છે કર્મોને કાપવા સમર્થ છે તેની કાણી કેડીની કિંમતને કરવામાં આવે તે વાણિયાબુદ્ધિને શું
પણ શરમાવે તેવી વાત છે ને ? છે કેમકે આ પણ એકાન્ત આત્મહિતૈષી, કલ્યાણકામી મહાપુરૂએ કહ્યું છે કે, છે
“કીત્તને મેળવવાની ઇચ્છાથી, માત્સર્યથી પૂજા-સત્કાર કે ધનની પાપ્તિ . 8 કરવાને માટે થતું ઘણું એવા પણ તપનું આચરણ દુર્ગતિના ગમનને .
આપે છે. ” છે માટે હે આત્મન ! તારી પ્રજ્ઞાના પ્રકાશમાં તે આત્મખોજ કર કે તારી તપની પ્રવૃત્તિ શા માટે છે ? સંસાર સાગર તરવા કે પષ્ટ કરવા ? મકિતની મંજીલે જવું છે કે
મે જમજા જ કરવી છે? છે કારણ, તપનું આચરણ સંસારના પૂજારીઓ માટે સાચા ભાવે થવું શક્ય નથી. 8 ? ભગવાન શ્રી જિનેશ્વરદેવનું પરમ તારક શાસન સંસારની સાધના માટે તપનું વિધાન છે 4 કરતું જ નથી, પાપ પ્રવૃત્તિ માટે કરાતે તપ એ તપ નથી પણ કાયકલેશ છે, સંસા- ૨ ૧ ૨માં રૂલાવનાર છે. સામાને તપાવવા કે કેવળ શરીરને તપાવવા પણ તપ નથી, 8
અજ્ઞાનિઓએ તપની ભારે વિટંબના કરી-કરાવી છે, તપ જેવા સુંદર ધર્મને ઉપયોગ છે સંસારની સાધના માટે કરવો તે તે અમૃતને વિષ બનાવવાને તે ય હાલાહાલ, ધંધે
છે. મેક્ષની સાધના માટે જ સમ્યફ તપ ધર્મનું આસેવન કરી સૌ વહેલામાં વહેલા છે કે આત્માની અનંત અક્ષય ગુણ લક્ષમીને વરે તે જ ભાવના.
–પ્રજ્ઞાંગ