Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: ૩૯૩.
પૂ. શ્રી વિ. રામચન્દ્ર મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : બીજે ,
* બાજ , રાષ્ટ્રીય સ્તરે ઉજવતી ભગવાન મહાવીરની ૨૫૦૦ મી તિથિની અશાસ્ત્રીયતાને સમજાવી અને આજ સુધી શા માટે મૌન જાહેર કરેલું. અંતે સકલ સંઘના હિતમાં 5 શ્રી કસ્તુરભાઈ લાલભાઈ અને પિતાની વરસો થયેલો પત્રવ્યવહાર પ્રગટ કરી જગતમાં છે સમાગને પ્રકાશ પાથર્યો.
તે જ ચોમાસામાં ગંભીર માંદગી આવી પણ પુણ્યદયે પાર પામી ગયા પણ તે છે માંદગીમાં પણ મુક્તિમાં જ પ્રણિધાન રાખી સૌને અદભૂત સમાધિનું દર્શન કાવ્યું. | સંવત ર૦૩૦-શ્રી પાલનગર અને લાલબાગમાં વિચર્યા મેતીયાનું સફળ ઓપરેશન કરાવ્યું. અને ક દીક્ષાના પ્રસંગે થયા. ચોમાસું શ્રી પાલનગર કર્યું. દિવાળી ઉપર લાલબાગ પધાર્યા. ભગવાન શ્રી મહાવીર દેવના નિર્વાણ કલ્યાણ કેને અતિ ભવ્ય છે વરઘોડો નીકળ્યો.
સંવત ૨૦૩૧-લાલબાગમાં ચોમાસું કર્યું. પર્યુષણ પછી શ્રી પાલનગર પધાર્યા. { આરાધના રથ ના અનેક પ્રભાવનાનાં કાર્યો થયા.
સંવત ૨૦૩ર-મુંબઈમાં સુંદર પ્રભાવના કરી. માગશર મહિને “જેને પ્રવચન' ના તંત્રી શ્રી ચીમનલાલ નાથાલાલ શ્રીકાન્તનું સમાધિપૂર્વક અવસાન થયું. આજ સુધી 8 શાપનના કાર્યોમાં જે સાથ-સહકાર આપ્યા હતા છતાં પણ “જન્મે તે અવશ્ય મરે જ, { સમાધિ સાધી ગયા તેને આનંદ’ મુખ ઉપર જરાપણ વિચલતા નહિ.
પોતાના ગુરુભ્રાતા પૂ આ. શ્રી જંબુસૂરીશ્વરજી મહારાજાને પણ સમાધિપૂર્વક જ છે સ્વર્ગવાસ થી.
| મુરબાડમ, અંજનશલાકા-પ્રતિષ્ઠા કરાવી, ત્યાંથી પૂના પધાર્યા. વર્ષો બાદ પૂના 8 પધારતાં આખુ મહારાષ્ટ્ર ગાંડું થયું. અતિ ભવ્ય પ્રવેશ મહોત્સવ કરા. દીક્ષા તિથિની છે છે ઉજવણી કરાઈ, ભવાનીપેઠ– બુધવાર પેઠમાં અંજનશલાકા પ્રતિષ્ઠા યેરવડામાં પ્રતિષ્ઠા | તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલજી મહાતીર્થમાં શેઠ શ્રી આણંદજી કલ્યાણજી પેઢી તરફથી નિર્માણ કરાયેલ નુતન શ્રી જિનાલયમાં “લોટરી' પદ્ધતિથી અપાયેલા આદેશને વિરોધ કરી તેના ભાવિ અનર્થો સમજાવવાની મહેનત કરવા છતાં, તે અંગે પેઢીનું, છે | પેઢીના પ્રમુખનું ધ્યાન ખેંચવા છતાં પણ દેવદ્રવ્યને થતી હાનિ સમજાવવા છતાં પણ { પેઢી કે પ્રમુખ તે અંગે આંખ આડા કાન કરતાં પિતાનું સત્તાવાર નિવેદન જાહેર
કર્યું. જેના પરિણામે ઘણા ભાવિકોએ પિતાને પ્રાપ્ત પણ પ્રતિષ્ઠાના આદેશ ન લીધા છે છે અને શાસ્ત્રીય માર્ગને જીવંત રાખ્યો. દીક્ષાઓ પણ થઈ. આ પ્રથમવાર જ સંગમરમાં મૈત્રી ઓળી કરાવી નાસિકમાં વર્ષિતપના પારણને ? પ્રસંગ ભય ઉજવાયો અને પૂના ચાતુર્માસાર્થે પધાર્યા. શરૂઆતમાં અગ્રસેન ભવનમાં { કર્યું પછી પૂના કેમ્પ પધાર્યા.