Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
::
શું
આલેખી શકાય ? Us
–પૂ. સા. શ્રી હર્ષપૂર્ણ શ્રીજી મોબાઈ
૦
શું વિશાળ ગગનાંગણે ટમટમતા તાગણની સંખ્યા ગણી શકાય ? શું સરિતાના કિનારે રહેલી ઝીણી ઝીણી રજકણની સંખ્યા ગણી શકાય? શું સાગરમાં ઉછળતા જલ બિંદુઓની ગણત્રી કરી શકાય? શું તેજ વી સહસ્ત્ર કિરણનું તેજ છાબડીમાં ભરી શકાય ?
– ના – ના....... તેવી રીતે પરમારાથ પાઇ-પરમશાસન પ્રભાવક કલિકાળ કલ્પતરૂ પ્રૌઢપ્રતાપી પ્રકૃe 1 8 પુણ્યાઈ ને પ્રચંડ પ્રતિભાના ધારક સ્વ. પરમગુરૂદેવના જીવન-કવન-ગુણગણેને વર્ણવ વવાની–આલેખવાની કે ગાવાની શું અમારી શકિત છે ?
શું લખવું? શું ના લખવું? શું યાદ કરવું? શું ના યાદ કરવું? શું વર્ણવવું ? A છે શું ને વર્ણવું ? બુદિધ કામ કરતી નથી.
કલમ ચાલતી નથી. છતાં જેમ નાનુડે બાળક સાગરને પહેલા હાથ પ્રસારી માટે છે 5 બતાવે તે ન્યાયે કંઈ પણ સામર્થય નહિં હોવા છતાં ગુણીજનેના ગુણગાન કરવાથી છે તેમને અંશ પણ જો આવી જાય તે આત્મા ભવસાગરને અંત આણવા શું સમર્થન 4 બને ? એ ભાવનાને લક્ષ્યાંક બનાવી પૂજય પરમાધાર ગુરૂવર્યશ્રીનાં જીવન વિષે બે છે છે શબ્દો આલેખીશ.
એ અંતરના પ્રાણાધાર ! આપના સુમધુર પ્રવચને સે ળે કળાએ ખીલી રહેલા છે છે પૂર્ણિમાના ચાંદ જેવા ઉજજવલ હતાં, જેણે ઘણું ભવ્યાત્માઓના કાળા હ યાને પણ . ઉજજવલ બનાવી દીધાં.
એ કરૂણા નિધાન! વર્ષારૂતુને મેઘ જેમ વૃક્ષને નવપલ્લવિત બનાવે તેમ આપની ? કે સાચી સમર્પિતતા અને વફાદારીએ ભલભલાના ઉજજડ હૃદયને પણ નવપલ્લવિત છે બનાવી દીધાં.
એ ભદધિતારક! જેમ તેલ વિનાના દીપકોની દીવેટે તેજહીન બની જાય તેમ છે છે વડોદરામાં વિધવા-વિવાહ આદિના ઠરા માટે એક સુધારાવાદી આચાર્યની નિશ્રામાં છે. ૧ ભેગી થયેલી સભા આપની હાજરી માત્રથી વિલીન બની ગઈ–વિસર્જિત બની ગઈ.
એ પુણ્યનામધેય ગુરૂદેવ ? જેમ ઉદયાચલના રકતવણીય શિલાતલ પર ચંદ્ર શોભે- ૨ રકત કમલના દલ ઉપર ક્રીડા કરતે હંસ શોભે તેમ સમ્યગ્દર્શનની અતિ સુંદર છે રકતવણુંય શુદિધ આ૫ના રોમે રોમે શેભતી હતી.