Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જેટલા આમાં કલ્યાણ કરી ગયા તે આજ્ઞા મુજબ જ જીવન જીવ્યા માટે. ગુરુ- 8 કુલવાસમાં જ રહ્યા માટે. જે સાધુ ગુરુકુલવાસને પસંદ કરે નહિ. મરજી મુજબ જીવે છે તેનું અકલ્યાણ જ થવાનું છે, તે કદી કલ્યાણ સાધે નહિ. હોંશિયાર નોકર પણ શેઠની આજ્ઞા ન માને તે ગમે તેટલે હોશિયાર હોય તે પણ તેને રાખે ખરા ? અને ભૂલથી રખાઈ ગયા હોય તે કાઢી મૂકે ને ! તે કાયદે અહી હતું ત્યાં સુધી સારું હતું. છે જેમાં જેટલી ઢીલાશ આવી તેથી ઘણું નુકશાન થયું છે. ગુરૂકુલવાસને સેવવા જેવો છે ૫ માને તેનું કલ્યાણ થાય. તેના હૈયામાં ભગવાનની આજ્ઞા વસે. પણ ગમે તે કારણ છે હેય. આજના લોકોને વડિલની આજ્ઞા મુજબ જીવવાનું ગમતું જ નથી. તમારા ઘરમાં { વડિલ તમે પણ તમારૂં ચાલે નહિ. વડિલની આજ્ઞા વગર ઘરો ચાલે તે કેવા ચાલે ! છે આજે આને સ્વાતગ્ય મનાયું પણ શાસ્ત્ર તેને “સ્વચ્છેદિપણું' કહે છે. ભગવાનની 8 આજ્ઞા મુજબ જીવે તે જ સાચે પંડિત છે. મોટા ભણેલા ગણેલા પણ વ્યાખ્યાન | છે કરવા જવું હોય તો ય ગુરુને પૂછીને જાય. ગુરૂને પૂછયા વિના તે ચાલે જ નહિ. છે આ વાત આ મહાપુરૂષના જીવનમાં જોઈએ આવું ઘણું ઘણું શીખવાનું મળતું હોય છે.
- આ મહાપુરૂષને જન્મ ૧૯૩૨ માં થયે હતા. તેમનાં માતાનું નામ જમનાબાઈ ! | હતું અને પિતાનું નામ જયચંદભાઈ હતું તેમનું વતન સુરત પાસેનું રાંદેર નામનું
ગામ હતું તેઓએ ૧૯૫૮ માં કારતક વદિ ૯ ના મિયાગામ કરજણમાં દિક્ષા લીધી. 1 ગુરૂકુલવાસમાં રહી, ગુરૂને વિનયવૈયાવચ્ચ ભકિત કરી, ગ્યતા કેળવી અને ગુરૂની I અપૂર્વ કૃપા મેળવી તેથી તેઓની પંન્યાસ પદવી છાણીમાં સં. ૧૯૬૯ ના કારતક વદિ છે ૪ ના થઈ. ત્યારે હું ગૃહસ્થપણામાં હાજર હતું, અને આચાર્યપદવી ૧૯૮૧ ના માગસર
સુદિ ૫ ના થઈ ત્યારે હું હાજર હતા. તેમને સ્વર્ગવાસ ૧૯૯ ના આ સુદિ ૧ ના છે. છે આજના દિવસે થયો ત્યારે હું હાજર ન હતું. આ મહાપુરુષે જે ઉપકાર કર્યો છે તેનું . 4 વર્ણન ન થાય. જેને જેને તેઓનો પરિચય છે તે બધાને તે યાદ છે. તેમનું નામ છે. છે યાદ આવે તે આંખમાં પાણી આવે અને મનમાં થાય કે સાચા ઉપકારી ગયા. 8 છે શ્રી જૈનશાસનમાં આજ્ઞામૂલે ધર્મ છે. વડિલની આજ્ઞા વગરનું જીવન તે સ્વછંદી છે. છે જીવન છે. અમારે માટે તે એકદમ ખરાબ છે અને તમારે માટે પણ બેઠું છે. ઘરનો છે
વડિલ ન જાણે તેવું એકપણ કામ ન કરાય. વડિલને ન ગમતું હોય તે નહિ કરવું. ઈ. છે તેમ નહિ પણ ભગવાનની આજ્ઞા વિરુદ્ધ હોય અને વડિલને ગમતું હોય તે તે ? છે પણ ન કરવું ! છેજીવનને સુધારવા સમ્યજ્ઞાન ખૂબ જરૂરી છે. જ્ઞાન વગર સંસાર પણ ન ચાલે તે જ ૧ સમ્યગ્ન ન વગર ઘર્મ ચાલે? સંસારનું ભણ્યા છે કે મુરખ છે ? સંસારનું જરૂરી બધું છે તું ભણ્યા છે, ધર્મનું ભણ્યા નથી અને ધમી કહેવરાવવું છે તે તે ચાલે ? આજ સુધીની ? { થયેલી આ ભૂલ સુધારશે ખરા?
(ક્રમશ:) છે