Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પૂજયશ્રી કહેતા હતા કે - શ્રી ગુણદર્શી
• સમ્યક્ પ્રકારે શ્રી જિનેશ્વર દેવના મતને પ્રકાશે તે ભાવાચાય !
ર
ભૌતિક સુખ તે તે પુદ્દગલના ખેલ છે.
૦ માત્ર કપડાં બદલે મણસ બદલાતે નથી, હું યુ... બદલે બદલાય છે.
૦ જીવમાં સાચી સમજ-દૃષ્ટિ પેદા થાય ત્યારથી સૌંસાર પ્રત્યે અભાવ અને મેાક્ષ પ્રત્યે સદ્દભાવ વ મે છે.
.
શ્રી વી.રગ દેવના સાધુ આત્માની ચિંતા કરનારા હોય, નહિ કે સ`સારની. તમારા સંસારની ચિંતા, મુક્તિ માટે નીકળેલા કરશે તેા મુકિતની ચિંતા અને ધર્માંની ચિંતા કાણુ કરશે ?
O
૦ જે પેાતાના આત્માની ચિ'તા કરે, મેાક્ષ વહેલે। પમાય તેની ચિંતા કરે સારા ધર્મ કેવી રીતે થય તેની ચિંતા કરે તેનું નામ સાધુ ! સાધુને પેાતાના અને પારકાના આત્માની ચિંતા કર્યા વિના બીજી ચિંતા કરાય જ નહિ. સાધુ મ`ત્ર-તંત્ર વૈદ્યક આદિ ખંધુ જાણે પણ તમારા માટે તેના ઉપયોગ કરે તેા તે ‘પાપ શ્રમણ' થઇ જાય.
.
સંસારના સુખની ઇચ્છા તે જ મોટામાં મેાટી અસમાધિ છે.
• જેએ આ શાસ્ત્ર વાંચીને પણ સંસારનુ પોષણ કરે, ઉન્મા` પાષણ કરે તેના માટે તો આ હાસ્ત્ર પણ શસ્ત્ર છે.
૦ સંસાર છેડાવનાર શાસ્ત્ર છે પણ સંદર કેમ ચલાવવે તે બતાવનાર શાસ્રો નથી. સંસારમાં જીવવું તા કેમ જીવવુ' તે બતાવે પણ વહેલે સંસાર છેાડવા માટે પણ સંસારમાં રહેવ. માટે નહિ,
૦ તમે સાધુના તમારે ત્યાં પગલાં એટલા માટે કરાવા છે કે ઘરમાં સેનેયા વરસે. પણ પગલાં શ્ર. જૈનશાસનમાં ન હોય. જેને ઘર જ ગમતુ હોય તેના ઘરે અમારાથી પગલાં કરવા જવાય ? જઇએ તે અમને તમારા ઘરનુ' અનુમાદન લાગે, ઘર વગરના અમે તમારા દરની અનુમેદનામાં મરીએ તે અમારે પણ સાંસાર વધી જાય.
૦ નાટક-ચેટક કરી ધમ માટે પૈસા ભેગા કરવા તે ધર્મોના નાશ કરવાનું કામ છે. પ્ર.- આ ં? તે આચાર્યાદિ પણ નાટકાદિમાં આશીર્વાદ આપે છે.
ઉ.- આ કાળમાં બધે બગાડ ઉભા થયા છે. તે બગાડને ધ્યાનમાં નહિ લેતા આપણે બગાડ ઉભા નથી કરવા. શિકિત હાય તેટલું. સારું, કરવુ છે અને આજ્ઞા મુજબ જીવવુ` છે.
આપણું સંસારમાં કઠોર છીએ, ધમ માં સુકુમાલ છીએ !!!
.