Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે તે રીતે સમજાવતા હતા. આ તેઓને અદ્દભુત ગુણ હતે. વ્યાખ્યાન વૈરાગ્યથી ભરપુર છે 8 હતું. ગંભીર ગુણ સહજ હતો. ગુરુભકિત પણ એવી ઉત્તમ હતી કે જેનું વર્ણન ન છે. છે થાય. ગુરૂ જ્યાં કહે ત્યાં જવા સદૈવ તૈયાર રહેતા. અને ગુરૂના મેળામાં માથું મૂકીને આ 8 વર્ગવાસી થયા. છે સાધુપણું પામ્યા પછી ગુરૂકલવાસ તે મોટામાં મોટી ચીજ છે જેઓને છે 8 ગુરુ પાસે રહેવાનું ન ગમે. સાથે રહે પણ ગુરુનું કહેલું કરવાનું ન ગમે છે તે બધા સાધુપણું હારી જાય છે. આ મહાપુરુષ ગુરૂકુલવાસમાં જ રહેતા હતા. ગુરૂની છે 8 સેવામાં જ હતા. પદસ્થાવસ્થામાં પણ ગુરૂની સેવા કરતા હતા અને અને સમાધિપૂર્વક 8. છે કામ સાધી ગયા. હું કમનશીબે ત્યારે હાજર ન હતું પણ તેઓને મને ઘણું ઘણું છે. જ પરિચય છે. છે આ મહાપુરૂષે સાધુ-સાવી, શ્રાવક-શ્રાવિકા ઉપર અનેક ઉપકાર કર્યા છે. આવા છે 8 મહાપુરૂષને યાદ કરીએ તે શા માટે? તેમના જેવા ગુણે આપણામાં પણ આવે, ન 8. જે હોય તે મેળવવાનું મન પણ થાય. તેઓમાં જે જ્ઞાનગુણુ હતું તે જ ક્રિયાગુણ છે જ હતું. તેઓશ્રીને કાયમને માથાને વ્યાધિ હતું. તેઓશ્રી કહેતા કે “મ શું સારું કેવું છે જે હોય તેની મને ખબર નથી.” પણ સતત જ્ઞાનાભ્યાસ પોતે કરે અને બીજાને કરાવે, 8 A કદી કંટાળે નહિ. તેમના આવા બધા ગુણે આપણામાં આવે માટે તેમને યા છે. છે કરીએ છીએ. 8 સાધુઓ હંમેશાં ગુરૂકુળવાસમાં રહેવાની જ ઈચ્છાવાળા હોય. ગમે તેટલું ભણેલા જ જે હોય તોય શ્રી ગૌતમ મહારાજા ખુદ, ભગવાનની આજ્ઞા ખાતર બીજે જવું પડે માટે 8 જતા હતા પણ કદી પિતાની મરજીથી અલગ ગયા નથી. છેલ્લે છેલ્લે ભગવાને તેઓને છે છે મોકલ્યા અને ભગવાન નિર્વાણ પામ્યા તે પાછા આવતા ખેદ થયે. તે ય તેમને કેવળ- 8. 6 જ્ઞાન માટે થયે. તેઓને અહંકાર બોધ માટે થયે અને વિષાદ કેવળજ્ઞાન માટે થાય છે છે તેમ કહી મહાપુરૂષોએ એ મહાપુરૂષની સ્તવના કરી છે.. 8 ગુરુભકત તે જ કહેવાય કે જે ગુરુકલવાસને જ પ્રેમી હોય. ગુરુ સેવામાં હું છે હાજર હોય તે જ મુનિપણાની સાચી આરાધના કરી શકે. વ્યવહારમાં પણ કહેવાય છે 8 છે કે જે માતા પિતાના ભક્ત નથી તે ભગવાનની સાચી ભક્તિ કરી શકતા નથી. છે આજે કે યુગ આવ્યું છે? જરાક શકિત આવી તે સ્વતંત્ર થઈને જીવવું છે. આવી છે 8 સ્વતંત્રતા આત્માને નાશ કરનારી છે. અમારે ગુરુકુલવાસની જ આશા છે. ગુર્નાદિની 8 છે ભકિત કરતા જીવવાનું છે. સદ્દગુરુને પૂછ્યા વિના તમારે પણું કશું કરવાનું નથી. આ ૪ શ્રાવકે જો બધી વાત પૂછી પૂછીને કરતા હતા તે ધર્મના વહીવટ સુંદર થાત.
આજે યુગ એ આવ્યું છે કે ધમને અભ્યાસ ન હોય તેવા સુખી ધર્મને વહી છે