Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ફ્
હાલારદેશોઘ્યારક .શ્રી વિજચતાનજી મહારાજની પ્રેરણા મુજબ શાસત અનૅ સિધ્ધાન્ત ઓ તથા પ્રચારણ
M
ન હાની
અઠવાડિક મારાા વિઝા ય, શિવાય ન માય થ
www
·
-તંત્રીઔશૅપ્રચંદ મેઘજી ગુઢકા
(મુંબઇ) (રાજ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ સુરેશચંદ્ર કીરચંદ શેઠ (q&t) નાથં પદમશી સુઢકા (21101213)
buzz
વર્ષ ૫] ૨૦૪૮ આસે। વદ ૨ મંગળવાર તા. ૧૩-૧૦-૯૨ [અ'ક ૧૦
વાર્ષિક લવાજમ રૂા. ૪૦]
[આજીવન રૂા. ૪૦૦
ગાંભીર્યાદિ અનેકગુણનિધિ
પૂ. આ. શ્રી વિ. મેઘસૂરીશ્વરજી મહારાજાના ગુણાનુવાદ:
—પૂ. આ. શ્રી વિ. રામચદ્રસૂરીશ્વરજી મહારાજા
[ ‘ગુરુકુલવાસ’ અને ‘અજ્ઞાની આધીનતા'ને સમજાવતુ આ ગુણાનુવાદ પ્રવચન શાંતચિત્ત' વાંચી સૌ ગુરુકુલવાસ અને તારક આજ્ઞાના પ્રેમી અનેા શુભેચ્છા સહ શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ કાંઈ લખાયુ' હોય તે ત્રિવિધે ક્ષમાપના.
અવ॰]
આજે, ચૌદશના [ ભા. વ. ૧૪ ] જે મહાપુરૂષની [પૂ. શ્રી માપજી મહારાજાની ] સ્વગતિથિ ૯જવાઈ તેમના જ પટ્ટધર ગાંભીર્યાદિ ગુણુના ધણી પૂ. આ. શ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજાની સ્વગતિથિ છે. આ મહાપુરૂષ અનેક ઉપર ઉપકારો કર્યા છે તેમ મારી ઉપર પણ તેમના ઉપકાર ઘણા જ છે. મારા પુણ્યના ચાગે મને બાલ્યકાળથી જ આ મહાપુરૂષને પિરચય છે. તેઓશ્રીની પંન્યાસપદવી છાણીમાં થઈ ત્યારે હું ગૃહસ્થપણામાં હતા અને આચાય પદવી અમદાવાદમાં થઇ ત્યારે પણ હુ' હાજર હતા.
આ મહાપુરૂષ પૂર્વની આરાધના સુંદર કરીને આવેલા હેાવા જોઇએ. ગૃહસ્થપણામાં દુનિયાદારીના અભ્યાસ કરેલે. ગુજરાતી ભાષાના સિનિયર ગણાતા હતા. ગુજરાતી ભાષા શુદ્ધ ખેલતા ખાલાવતા અને અક્ષરે સ્પષ્ટ અને સારા હતા. ભાષાજ્ઞાન ઘણું જ સારૂ હતું. અહી' સાધુપણામાં પણ જ્ઞાનના અભ્યાસ સુંદર કર્યાં જેના પરિણામે કઢીનમાં કઠીન ગ્રન્થા, સહેલામાં સહેલી ભાષાથી એછી બુદ્ધિવાળા પણુ સારી રીતે સમજી શકે