Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
રામજી સલાટને સડેલી ભરીને સાનાનાં ઘરેણા આપ્યાં ! અંગ્રેજો સામે મુબઈમાં પહેલે મળવા કૂતરાની હત્યાને કારણે થયા !
ચારિત્રન ઘડે તે ચરિત્ર.
એવા શેઠ મૈતીશાહના ચરિત્રની એક ઘટના તે તમે અગાઉ જોઇ. કાયદા મુજબ પિતાનું દેવું ચૂકવવાની કેઇ જવાબદારી ન હતી છતાં એમણે ઉદરતા અને નીતિમત્તાથી પાઈયે પાઇનું. દેવુ" ચૂકવી આપ્યું.
મેતીશાહના સમયમાં મુંબઇમાં ધર્માંક્રિયા માટે કાઇ સગવડ નહોતી. • જિનમદિર પણ નહોતુ.. જૈનાની વસ્તી પણું થેાડી હતી. એમના મોટાભાઇ નેમગઢ કેટ વિસ્તારમાં શાંતિનાથ ભગવાનનું મંદિર બધાવ્યું. ત્યાર પછી કાટ બહાર વસ્તી થવા માંડી એટલે એમણે તથા શેઠ મેાતીશાહે ખીજાઓના સહકારથી પાયની વિસ્તારમાં શાંતિનાથ ભગવાન ગાડીજી પાર્શ્વનાથ અને ચિ'તામણી પાર્શ્વનાથનાં મદિરા બચાવવામાં મુખ્ય ફાળા આપ્યા.
શેઠ મે તીશાહને ગાડીજી પાર્શ્વનાથમાં એટલી બધી દ્રઢ શ્રદ્ધા હતી કે પેાતાના પ્રત્યેક શુભ કાર્ય માં, હિસાબમાં પારશનાથજીની કરપા હાો અથવા ‘શ્રી ગોડીજી પારશનાથજી સાહેબની મ`ગલ હોજો' લખીને પછી જ કાર્ય ચાલું કરતા. પેાતાના વસિયતનામામાં પણ એજ પ્રમાણે એમણે આર ભમાં લખેલુ હતુ...
માતીશાહને શત્રુજયની યાત્રામાં બહુ શ્રધ્ધા હતી જ્યારે પેતે વહાણમાં ધ્રાબ્રા કે
—કુમારપાળ દેશાઇ
મહુવા જાય ત્યારે ત્યાંથી ગાડામાં બેસી પાલીતાણા જઈને તેઓ શત્રુંજયની યાત્રા કરવા વાર વાર જતા. પેતાને ધ'ધ માં સફળતા એને લીધે જ મળે છે એમ તેઓ
માનતા.
એમણે સુબઇના લેકાને શત્રુજય
તીની 1 પાત્રા જેવા લાભ મળે એ માટે ભાયખલામાં વિશાળ જગ્યા લઈ આદીશ્વર ભગવાનનું દેરાસર ખધાવ્યું અને સુરજ કુંડ, રાયણ પગલાં વગેરે કરાવી શત્રુ - જયની આદીશ્વરની ટુ'ક જેવી રચના કરાવી
હતી.
વિક્રમના એગણીસમા શતકના ઉત્તરામાં બનેલી આ ઐતિહાસિક ઘટના વિશે
સમયે પૂજાની ઢાળાના સુપ્રસિધ્ધ રચચિંતા પડિત શ્રી વીરવિજયજી મહારાજે ભાયખલાનાં ઢાળિયા'ની રચના સ, ૧૮૮૮ માં ન કરી હોત તા કેટલીક મહત્વની વિગતા ભુલાઈ ગઈ હાત. ભાયખલાના પોતાના બાગમાં દેરાસર કરવા માટે માતી શાહને દેવે સ્વપ્નમાં આવીને કહ્યું હતું. અને રાજનગર (અમદાવાદ)ના દેરાસરમાંથી ઋષભદેવ ભગવાનનાં પ્રતિમાજી મંગાવી તેની અહી પ્રતિષ્ઠા કરાવા એવું સૂચન કર્યું" હતુ. એ દિવસેામાં રેલવે લાઇન નહેાતી.
ના અને તાપી નદી ઉપર પૂલ