Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
-
-
1 શ્રી વેતામ્બર મૂર્તિપૂજક સકલ શ્રી સંઘના આરાધક માટે અભુત ગ્રંથ ! } શ્રી શ્વેતામ્બર જૈન તીર્થ દર્શન [ ભા. ૧-૨ ] છે છે મૂલ્ય રૂા. ૧૦૦S- શુભેચ્છક રૂા. ૩૦૦૦૦
તરણતારણહાર શ્રી જિનેશ્વરનાં શાસનની અંદર ભવસાગર તરી જવા અને ૨ મ મેકા પામવા માટે જિન આગમ-જિવમ દિર-જિનભૂતિ એ ઉંચા આલંબનો છે. આજ છે ૨ સુધીમાં મા આલંબનના સહારે અનંતા આત્માઓ આત્માનું શ્રેય કરી ગયા છે. કરી 8 રહ્યા છે અને કરશે.
આપણા પૂર્વજોએ તન-મન અને ધનને ભેગ આપી સારાયે ભારતમાં ભવ્ય છે તીર્થો નિર્માણ કર્યા છે. તેની સંપૂર્ણ માહિતિ મળી શકે તે અદ્દભુત ગ્રંથ ઝડપભેર 8 તૈયાર થઈ રહ્યો છે. આ “શ્રી શ્વેતામ્બર જૈન તીર્થ દર્શન ભા. ૧-ર અદ્વિતીય | ગ્રંથ જેની અંદર જિનબિંબની પ્રતિકૃતિઓ અને ભવ્ય ઈતિહાસની યશગાથા વર્ણવતે 8 ગ્રંથ ભારતભરના તમામ સંઘને માટે જરૂરિયાતની વસ્તુ બની રહેશે. પૂ. આ. ભ.. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. તેના સંકલન માટે ઉદ્યમશીલ છે. - અત્યાર સુધીમાં ગુજરાત વિભાગ-૨૪૦ મંદિરના ફેટા છે. ભાવનગર, જુનાગઢ, છે. અમરેલી, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડેદરા, ભરૂચ, સુરત, વલસાડ આદિ જિલાની માહિતિ ઉપરાંત રાજસ્થાન વિભાગના ૧૧૪ મંદિરોના લેટા તથા માહિતિ છે. | એકત્ર કરવામાં આવી છે. જેને પહેલા ભાગમાં સમાવેશ કરવામાં આવ્યું છે. આ | શુભેચ્છકનું નામ એક પેજમાં એક લીટીમાં લખાશે. એક ભેટ નકલ તેમને છે. | મળશે પ્રેરકાનું નામ તેના લીસ્ટમાં લખાશે. : બીજા ભાગમાં (૧) ઉત્તર પ્રદેશ (૨) બિહાર (૩) પશ્ચિમ બંગાળ () છે. એરિસ્સા ૫) પંજાબ (૬) હરિયાણા (૭) કાશ્મીર (૮) દિહી (૯) મદય પ્રદેશ (૧૦) 8. ૧ મહારાષ્ટ્ર (૧૧) કર્ણાટક (૧૨) આંધ્ર (૧૩) તામીલનાડુ (૧૪) કેરાલા વગેરે તીર્થોની છે. * માહિતિ આવશે.
વિદેશમાં નાઈરોબી, મોમ્બાસા થકા (કેન્યા) કેબે (જાપાન) પરદેશની જે છે છે વિગતે મળશે તે ઉમેરાશે. પહેલે ભાગ નજીકમાં પ્રગટ થશે. ઝડપથી કામ ચાલે છે. જે { રસ ધરાવતા સંઘ તથા વિકે તરત લખો. આપના વતુલ્લામાં પ્રચાર છે 8 કરી આ કિંમતી ગ્રથ અપાવો.
શ્રી હર્ષ પુરપામૃત જેન ગ્રંથમાલા C/o. શ્રુત જ્ઞાન ભવને ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર) INDIA (પીન-૩૬૧૦૦૫) .