Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
પૂજયશ્રી કહેતા હતા કે - . શ્રી ગણદર્શી
૦ 'ધ કરે તે દુઃખી ન હોય, તેને દુ:ખ પણ ન આવે તેવું નહિ, પણ તે છવ એ દુ:ખ આવે તેને ય દુખ માને નહિ, મજેથી વેઠે. ૧ ૦ મુક્તિ માટે જ જે ધર્મ કરે તેને જે સુખ મળે તે સુખ તેને પાગલ ન બનાવે છે ત અને ભુત કાળના પાપોદયે દુઃખ આવે તે તેને મજેથી સહન કરવાની શક્તિ આપે. + ૦ ઘર્મ ભગવાને હિત માટે કહ્યો છે પણ દુનિયાના સુખ મેળવવા કહ્યો નથી. ? ૧ ૦ ગમે તેટલે ઘમ કરે પણ આત્માના હિતની ચિંતા ન હોય તે સમજી લેવાનું છે. 1 કે તેનું કદિ ભલું થાય નહિ. { ... દુનિયાના સુખ માટે ધર્મ કરો એટલે આત્મા ધમ ન પામે તેવી છે વ્યવસ્થા કરવી. '
o સંસાર તે પારકું ઘર છે. સિદ્ધિપદ તે પિતાનું ઘર છે.
૦ જેને પરલકની ચિંતા ન હોય, અને આમાં ફાવતું મળે એટલે બસ, આવા વિચારવાળા જ સ્વરછંદ નાસ્તિક કહેવાય. આવા જ ધર્મ માનતા નથી, અધર્મથી છે જરા ય ડરતા નથી અને ધર્મના નામે પણ ઘણે અધમ કરે છે.
૦, સ સારના અણગમા વગર અને મોક્ષના ગમા વગર ધર્મ જ નહિ.
• મેક્ષની ઈચ્છા વિનાના સાધુ, લોકોને ય સંસારના–પાપના માગે છે. પૈસાના છે છે અને સુખના જ રાગી બનાવે.
૦ આત્માને શુદ્ધ બનાવી મોક્ષે મોકલવાની ઇચ્છા તેનું નામ અધ્યાત્મ છે. ' છે કે “આપણે જે સુખ જોઈએ છે તે આ સંસારમાં નથી – આવી જે ઈચ્છા થાય છે તે જ મોક્ષની શ્રદ્ધાને નમુને છે.
૦ આત્માના હિતની જ ઈરછા, આત્માને મોક્ષે મોકલવાની ઈચ્છા તેનું નામ જ છે અધ્યાત્મ છે.
૦ જે સાધુ-સાવીને પણ મોક્ષ યાદ ન હોય અને અહીં ખાવા-પીવા, માન- ૨ પાનાદિમાં જ મજા કરતા હોય તે તે પણ સંસારમાં રખડવાનાં છે.
• અમે પણ, જે અનુકુળતાના જ અથ હેઇએ અને પ્રતિકુળતાના શ્રેષી હોઈએ છે તે અમારામાં પણ હજી સાધુપણું આવ્યું નથી.
૦ ભાવકરૂણા પણ જાતવાન ઉપર થાય, જેની તેની ઉપર નહિ. જે સમજે તેવા ના 1 હોય તેની તે ઉપેક્ષા જ કરવી પડે.