Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
સાહેબજીને મારે સંસારીપણામાં કોઈ ખાસ પરિચય નથી મગર પિંડવરામાં એક કે ભાઈને ત્યાં જેને પ્રવચન અઠવાડીક આવતું તે તે વાંચવા મલવાથી ઘણો આનંદનો અનુભવ થયું હતું. અને ખરેખર સાચું સમજાતું હતું ! ૨૦૧૫ માં સિદધ પુરમાં મારે વ્યાપારાર્થે જવાનું થયું તે ત્યાં સાહેબજી પ્રતિષ્ઠા કરાવવા ત્યાં આવેલા તે દર્શન છે કરવાને, પ્રથમ અવસર મળ્યો પછી ૨૦૨૦ માં પિંડવરામાં પધાર્યા ત્યારે તે પછી તે દિશા થયા પછી ૨૦૨૬ માં અજારી મંદિરની પ્રતિષ્ઠા અને પૂ. ગુરૂદેવ આ. શ્રી પ્રેમ8 સૂરીશ્વરજી મહારાજાશ્રીજીની મૂર્તિ પ્રતિષ્ઠા વખતે નિશ્રામાં રહેવાનું થયું.
આ અમારા પૂર્વના પુણેજ ૨૦૪૨ની સાલમાં પટ્ટક અને સંમેલન થતા પહેલા છે સાહેબજીની નિશ્રામાં આવવાનું થયું ! સાહેબજીના આશિર્વાદ અને આજ્ઞાથી ચાતુર્માસ, ૨ છે દીક્ષાઓ, ઉપધાન આદિ અનુષ્ઠાનાદિ થતા ઉત્સાહ અને શાસન પ્રભાવના સહ થયેલ છે. આ આ ચાતુર્માસમાં જયાં જયાં દેવદ્રવ્યાદિના ભક્ષણને દોષ લાગતો હતે ત્યાં ઉપદેશ આપીને છે છે સાહેબજીની કૃપા અને આશિર્વાદથી સોલાપુર, બાશી, મુંડારા આદિ ઘણાખરા સુધારા છે { થયેલ છે. દૂર દૂર મહારાષ્ટ્ર એમ. પી. રાજસ્થાનાદિ ચાતુર્માસ થતા તે ચાતુર્માસ પાશા હ હ હ હ હ હ હ હ હ જ નહી
છે. ભાવ કરૂણુના સ્વામી છે
–પૂ. મુનિરાજ શ્રી કમલરત્નવિજયજી મ.-વાપી છે ક હજાર હા હા હા હાઇ---હા હા હા છે
ઉતયે તરત જ સાહેબજીના પાસે જઈને દર્શન કીધા વગર ચેન પડતું ન હતું ! છે કારણ કે સાહેબજીનું એવું વાત્સલ્ય હતું, સાહેબજીમાં વચનસિદિધ હતી કે જયારે ૨ * જયારે ચાતુર્માસ માટે કે દીક્ષા માટે આજ્ઞા આપતા તે દૂર દૂર મારવાડથી મહારાષ્ટ્રમાં હ સોલાપુર, મુંબઈથી મારવાડ દીક્ષા આપવા માટે તે સહર્ષ સ્વીકાર કરતા તે સાહેબજીની A કૃપા દૃષ્ટિથી ગમીમાં પણ લાંબા લાંબા વિહાર કરવામાં પણ કઈ ખબર જ ન પડી. છે ચાતુર્માસ અને દીક્ષાઓ પણ ઘણુ ઉત્સાહ અને શાસન પ્રભાવના યુકત અને વિદન છે રહીત થયેલ.
રતલામમાં ૩ બાલદીક્ષાઓ આવવાની હતી તે તે વખતે ઈન્દૌરમાં ઇન્દુ બાલાનો પ્રકરણ બનેલ તે તે વખતે એમ. પી. માં કઈ બાલદીક્ષા આપી ન શકે એવો ભય હતે. રતલામમાં પણ કઈ દીક્ષા આપવામાં તૈયાર નહીં, તે છેવટે નામલીમાં દીક્ષા , આપવાનું નકકી કર્યું તે સાહેબજીની કૃપા દૃષ્ટિથી રતલામના બે ટ્રસ્ટી દીક્ષા રતલામમાં છે થવી જોઈએ. એમ અમારી પાસે આવીને કહ્યું તે અમોએ કહ્યું કે મુંબઈ સાહેબજીના છે છે પાસે જાઓ તો ૨ ટ્રસ્ટી બધી જવાબદારી પોતાના ઉપર સાહેબજીના પાસે જઈને તે