Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જ
કથિdળી
ની
નિ! ખમા નાનીફિ, મોનાને વરનેડા જ
अतिभुक्तं अतीवोक्तं, महानाय जायते ॥ હે જિહવા ! તું ભજનમાં અને બે લવામાં પણ પ્રમાણને જાણ. અતિ ખાવું અને શું છે અતિ બેલવું ઘણા અનર્થને માટે થાય છે. | મહાપુરુષ, માનવજીવનની સફળતા અને નિષ્ફળતાને આમાં અર્ક કહી દીધું છે. જે છે રેગીપણું અને નિરોગીપણાની જેમ, દુશ્મની અને દસ્તીની દાવાદાર પણ જીભ છે. 8 છે વિનયીની જીભ જેમ વૈરીને વશ કરી લે છે તેમ અવિનયીની જીભ દસ્તને પણ દુશ્મન છે.
કરતાં અચકાતી નથી. માટે તો દુનિયામાં કહેવાય છે કે, દુશ્મનની તલવારના ઘા સમય 8. 6 જતા રૂઝાઈ જાય છે પણ મમભેદી વેણના ઘાને મલમપટે હજી શોધાયે જા , છે છે નથી. માટે જ કરવત, કાતર કે કલમના ઘા કરતાં પણ જીભના ઘા વધુ તીક્ષણ અને સદેવ 8 છે હૃદયમાં શલ્યની જેમ ભેંકાયા કરે તેવા હોય છે. 8 વૈદ્ય રેગીની નાડ પારખીને તેના રોગની પરખ કરે છે. છે જીભના સ્વાદને વશ પડી પ્રમાણતીત ખાવા-પીવાથી કાયમી વૈદ્યની મિત્રતા બંધાય છે
છે ! તેમ જીભ મલી છે તે બેલ બેલ કરવું, ભરડે રાખવું, હાકે રાખવું, તેવા છે બહુ બેલકણાને કેઈ વિશ્વાસ પણ કરતું નથી. તેને “બડબડી” બબડાટ કરનાર કહી છે અને તે દૂર જ રાખે છે.
જગતમાં થયેલાં કે થતાં મહાયુદ્ધોના મૂળની તપાસ કરીશું તે અવળચંડી(!) આ 8. જીભ જ તેની આગેવાન બનેલી જોવા જાણવા મળશે. પરિમિત ખાનાર–પીનાર, બેલનાર લેકમાં પણ પ્રશંસનીય બને છે. છે આવી પરિસ્થિતિ હોવા છતાં પણ સંવાદ કરતાં ય ભાષા પર બેલવા પર સંયમ રાખવો છે 8 અતિ કઠીન છે, અસંભવ તે નથી જ. વિગઈ રસને છેડી, નિરસતપ કરનારા હજી મળે છે છે પણ વિકથા અને નિંદાના રસ પર કાપ મૂકનાર વિરલ મળે. માટે જીભ પરનો વિજય છે મેળવનાર સર્વત્ર વિજયી બને છે. કહ્યું છે કે
વચન રતન મુખ કોટડી, ચૂપકર દીજે તાલ. ગ્રાહક આવે બેલીએ, વણ વચન રસાલ.”
હે આત્મન ! આત્માની અનંત-અક્ષય ગુણલક્ષમીને વરવા જીભ પર–ખાવા-પીવા 8 બેલવામાં વિવેકી અને સંયમી બન !
પ્રજ્ઞાંગ