Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પૂ. આ. શ્રી વિ. રામચ`દ્ર સૂ મ, શ્રદ્ધાંજલિ વિશેષાંક-બીજો :
શાસ્ત્રાભ્યાસ ની તા જાણે ધૂણી ધખાવી. એક વખત શ્રેષકાળમાં પૂ. ગુરૂદેવની આજ્ઞાથી અનુયાગવા સૂત્ર જે ૨૦૦૦ ગાથાનુ છે તે માત્ર ૨૦ દિવસમાં મેઢે કર્યું. ટીકા પણુ સાથે વાંચી. જ્ઞાનના ક્ષયાપશમ પણ ઘણા જ તીવ્રકેોટિના હતા, જિનશાસનના સુસફળ સુકાની સૂરીધરજી ૯૬ વર્ષની બુઝવય સુધી રાજ નવી ગાથાઓ ગોખતા હતા. નકામી વાત અને નિંદા એ બે દુષણાથી દૂર રહેનારને માટે સ્વાધ્યાય સુલભ બની શકે. આ એ દૂષણાથી દૂર રહેવા પૂજ્યપાદશ્રીજી ઘણીવાર હિતશિક્ષામાં કહેતાં. એક વાર પૂજ્યપાદશ્રીજીને પુછાવ્યુ હતુ કે- દીક્ષા લેતા પહેલાં જે ઉલ્લાસ હાય, તેમાં દીક્ષા લીધા પછી ઉલ્લાસની પરિણામની વૃદ્ધિ જોવા ન મળે તેનુ શું કારણ ? જવાબમાં પૂજયપાદશ્રીજી એ ફરમાવેલ દુ'ભમાંયે દુલ ભ ચારિત્ર મળ્યું છે એ મારુ' દિન પ્રતિદિન નિમ`ળ રહેવુ જોઇએ. અને એ માટે અનુકુળતા શ્રાપરૂપ છે અને પ્રતિક્ળતા આશિર્વાદરૂપ માનશેા તે પરિણામની વૃદ્ધિ કદાચ નહિ થાય તે પરિણામ અવશ્ય જળવાઈ તા ૨હેશે જ.
જાણે સજીવન ખેલતા શાસ્ત્રસમા સૂીશ્વરજી પાસે એક વખત સુવર્ણ મર્યો હીત શિક્ષા રૂપ ૨'યમપ્રસાદી મળેશ જે દરેક સાધુને નિત્ય સેવ્ય છે - ઉપશમપ્રધાન સાધુ. પશુ' છે. કાઇ કષાય કરે તે પણ આપણે ઉપશમ રાખવા જોઇએ. આથી જો સાધુપણાને સલ કરવુ' હેય તે વિષયાના અને કષાયાના વિજય કરવા, એજ કલ્યાણકારી છે અત્માકલ્યાણની વાત સિવાય કેઈપણુ વાતમાં પડવુ' નહિ. સયમની સાધના અને વિનયવૈયાવરચ સિવાયના સમયમાં સ્વાધ્યાય પ્રધાન બનવા જોઇએ. રાજ રાજ નવુ જ્ઞાન વધે અને જુનુ ન ભૂલાય એમ થવુ' જોઇએ. શિષ્ય બનવું સહેલુ છે પણુ સમર્પિત બનવુ કઠીન છે. ઝ! મેાક્ષમાં જવાની ભાવનાના ઉપાય આજ્ઞા મુજબનુ સયમજીવન જીવવુ એ છે. ગુર્વાદિના વિનય વૈયાવચ્ચ સાથે સ્વાધ્યાયમાં લયલીન રહેવાથી જલ્દી મેાક્ષની પ્રાપ્તિ થાય.
: ૪૨૧
વિના તૈયારીએ સમકિત પર પહેલુ વ્યાખ્યાન કરનાર સૂરીશ્વરજીના દેવટ સુધીના વ્યાખ્યાનમાં પણ એ જ વાત રહેતી સમ્યગ્દર્શનની પ્રાપ્તિની સયમની પ્રાપ્તિની અને મેક્ષની પ્રાપ્તિની થાળી એક છતાં ભાજન રાજનીતનવું પૂજ્યપાદશ્રીજી પીરસતા સાંભળરને રાજ નવુ' જ લાગે. પૂ. મેઘ સૂ.મ. કહેતાં કે રામવિજયજી જેવુ' સમ્યક્ત્વનું વન અમે વર્ષના ભણેલા પણ ન કરી શકીએ. પૂજ્યપાદશ્રીજી શાસ્ત્રખાતર જીવ્યા, જીવનપ ́ત શાસ્ત્ર જ સહુને સમજાવ્યુ. અને પ્રાણના ભોગે પણ સિધ્ધાંત ટકાવ્યા પ્રાણના ભાગે પણ સિધ્ધાંતની વફાદારીને આદશ શિખવાડનાર આપણા પરમાધાર પ૨મ કૃપાવતરના પાર્થિવદેહ તા અદૃશ્ય થયે જ પણ ગુણદેહ વિદ્યમાન જરૂર છે જ સુવિહિત સામાચારી સરક્ષક,સ`ધ કૌશાધાર સૂરિરાજનાં આદર્શર્મ સ્મૃતિપટ ૫૨ રાખી એવુ* સાધુપણુ` પાળી મુકિતને ઝટ મેળવીએ એજ કામના