Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
8 ૪૧૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૨ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૮-૯૨ છે
છે અને એમાસામાં અંતિમ આરાધના કરાવવા ગયા. કેવું પ્રસન્ન મુખ હયામાં કે સદૂ૪ ભાવ હશે. જે એમનું બગાડે તેના પ્રત્યે પણ કે પ્રેમ હશે. ૫ શ્રી ૯ વર્ષની વયે ! જે હવે પરિશ્રમ ન લે તે સારૂ. પણ જેને ધર્મની પાછળ જ જીવનના ૭૮ વર્ષ વિતાવ્યા કે
જે શાસનની ઈમારતમાં જ જેઓ ઈંટ બનીને પૂરાઈ ગયા હતા. એમનાથી ધર્મ જિજ્ઞાસુઓની જીજ્ઞાસા કેમ ફેલાય, આવા પૂન્ય પુરૂષ ચાલી જવાથી અનેક આત્મા
એ વાઘાત અનુભવ્યું જેનું જન્મ અને મરણ અનુમોદનીય છે. આપશ્રી ગયા છે પણ અમારા જેવા અને કેને સંયમ પ્રદાન કર્યું છે તેની ચિંતા આપને શિરે રહે છે. છે રાગ-દ્વેષાદિ વાતાવરણમાં અલિપ્ત રહી સંયમ જીવનનું સત્યપક્ષે રહી શુદ્ધ પાલન કરીએ ? છે યત્ કિંચિત આપના ગુણેના સ્વામિ બનીએ તેવા અંતરના આશિષ આપ જયાં હોય છે ત્યાંથી આપતા રહેશે. આપના મુખારવિંદમાંથી ઝરતા હિતશિક્ષારૂપી કુલે અમારા જીવન છે
રૂપી નંદનવનમાં ચંદનની જેમ મહેકી ઉઠતાં એવા શાસન શિરતાજ યુગ પુરૂષ ગચ્છાધિપતિ આચાર્ય દેવેશને અનંત અનંતઃસહ કેટાનુકેટિ વંદના. . અનેકાનેક ગુણમાંથી આ તે અંગુલી નિર્દશ માત્ર જ છે.
૦ જે તારકેની હિતશિક્ષાથી સન્માર્ગને પામ્યા, તે જ તારકની હિતશિક્ષા પણ છે જયારે સહન ન થાય, ત્યારે તેવા સાધુઓએ સમજવું જોઈએ કે ગમે તે પ્રકારે પણ છે 8 અમારા પર ભીમ જેવા સાથીની અગર તો ભીમ જેવા વિચારોની કારમી અસર થઈ છે ? છે સંસારની અસારતા, પૌદગલિક લાલસાઓની ભયંકરતા અને શરીર પ્રત્યેની મમતા,
વૈરાગ્ય વિધિની વિલાસવૃત્તિ, રસનાની પરાધીનતા, વિષયે પ્રત્યેની આ સકિત તથા 9 આરાધનામાં પ્રમાદ આદિની ભયંકરતા બતાવતી કડકમાં કડક દેશનાને વધાવી લેનારા છે અને જે કંઈ એવી દેશના માટે યઢા તદ્દા બોલે તેઓને દુર્લભધિ, બહુલ સંસારી ? 8 આદિ તરીકે ઓળખતા અને ઓળખાવતાઓ પણ જયારે, પોતાની જાત વિશેની સાચી છે છે અને સ્વ-પરહિતની અપેક્ષાએ કરાયેલી પણ ટીકાને ન સહી શકે, ત્યારે તે એવાઓને
સાચા સ્વરૂપમાં ઓળખવા, એ પણ સામાન્ય આત્માઓને માટે અત્યન્ત મુશ્કેલ બની જાય છે છે છે. કારણ કે-હદયને પણ ભીમ હોવા છતાં ય, એવા સોમના ઝભામાં રહેનારા છે 8 ભયંકર દંભિઓ હોય છે. એ દંભના પ્રતાપે, તેઓને વાસ્તવિક સ્વરૂપમાં સામાન્ય 8 જ જને ન પિછાની શકે–એ જેમ સહજ છે, તેમ એવાથી સ્વયં બચીને અન્યોને બચાજ વવાની પ્રવૃત્તિ કરનારા આત્માઓ, અમુક કાલને માટે તેઓને “કજીયાખેર આદિ લાગે ! છે એ પણ સહજ છે.
– શ્રી ધર્મરત્ન પ્રકરણ ભાગ બીજો