Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
PRAR
શ્રી જૈન શાસન (અઠવાડિક) વ–૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨
એ સત્ય સિદ્ધાંત રક્ષક જેમ ઉત્તર દિશાના પવન આકાશમાં મેઘને લાવે તેમ આપે જાતના ચાકમાં -સહ્ય સિદ્ધાંતના પવન પ્રસરાવી વિરેધીએના મુખ, શ્યામલવર્ણી બનાવી દ્વીધાં.
૪૧૪
એ શાસન સ રક્ષક ? જેમ કમલજલ કાદવમાં ઉત્પન્ન થાય પરંતુ કમલ જલ અને કાદવથી ભિન્ન રહે તેમ આપ અસત્ય સિદ્વાંતથી ન્યારા રહી ખીચડામાં ભળ્યા વિના સિંહની જેમ એકલા ઝઝુમી શાસ્ત્રીય સ્પષ્ટ સત્ય. માઢ, દ્વારા ઘણાં સુઆત્માઓને માર્ગસ્થ કરી દીધાં.
એ મહાશાસન પ્રભાવક ? જેમ સૂર્યોદય પૂર્વે અરૂણુાદય જોઇને અંધક.૨ સમૂહભાગી જાય, તેમ સુધારકાના ટાળા આપની પ્રવચન શ્રેણીના પ્રકાશથી પુત્રાયન થઈ ગયેલા.
એ ક્ષમાશીલ મૂર્તિ ? કાચના ટુકડાએમાં પણ શાંતતચરો મા` `શેાધન કરી આપે મુ'ખઇનગરીને પાવન કરેલી અને એટલાં ભયંકર કેંઝાવાતમાં પણ અડીખમ રહી શાસન વજ ફરકાવેલ. તે સમય પણ આજે આપને અભિન છે.
હું ! સૂરિસમ્રાટ ? કયા આપના ગુણા આલેખવા ? તે કયા વર્ણવા ? અમારૂં' કાઈ ગજુ જ નથી. આપ તા વિશ્વવંદનીય બનવા ચીરવિદાય લઇ ચૂકયા અમ જેવા પામરને રડતાં મૂકી દિવ્યવાટે સંચરી ગયા. વ તા કયાંય પૂર્ગુ થઇ ગયું-ભૂલ્યા ભૂલાતા નથી, વિસર્યાં વિસરાતા નથી.
ગુરૂદેવ ? કયારે દર્શોન આપશે ? સ્વપ્નામાં પણ પધારશેા ?
6
.
વેપાર કરવા;
આ મનુષ્ય જન્મના ઉપયેગ, જન્મ ન થાય એવી ક્રિયા કરવાને માટે છે અને એ માટે જ જ્ઞાતિઓએ આ જન્મને કિ'મતી કહ્યો છે'-એ વાત ખ્યાલમાં હોય, એટલે પાપ કરતાં હું યુ* કપ્યા વિના રહે નહિ, એને એમ થાય કેપેઢી ચલાવવા, ભાગ ભાગવવા વગેરેને માટે આ જન્મ નથી. આપણે જે કાંઇ સૌંસારનાં કાર્યો કરીએ છીએ, તે કાર્યાં કરવાને માટે જ્ઞાતિઓએ આ જન્મની મહત્ત ગાઇ નથી.' જેનામાં આ સમજ આવે, તે ઘરના¬સંસારનાં કામે; ન જ કરે એમ નહિં, પણ આ સમજ હાય, તેા જૈનના ઘરમાં બધાને ઘરનાં કામે કરતાં એમ થાય કે- ‘શુ* કરૂ ? સંસારને તજવાની શકિત નથી, માટે સંસારમાં રહેવુ પડે છે. અને સંસારમાં રહેવું પડે છે, માટે આ પાપ કરવાં પડે છે!?
—ચાર ગતિનાં કારણેા-પહેલા ભાગ,