SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ :: શું આલેખી શકાય ? Us –પૂ. સા. શ્રી હર્ષપૂર્ણ શ્રીજી મોબાઈ ૦ શું વિશાળ ગગનાંગણે ટમટમતા તાગણની સંખ્યા ગણી શકાય ? શું સરિતાના કિનારે રહેલી ઝીણી ઝીણી રજકણની સંખ્યા ગણી શકાય? શું સાગરમાં ઉછળતા જલ બિંદુઓની ગણત્રી કરી શકાય? શું તેજ વી સહસ્ત્ર કિરણનું તેજ છાબડીમાં ભરી શકાય ? – ના – ના....... તેવી રીતે પરમારાથ પાઇ-પરમશાસન પ્રભાવક કલિકાળ કલ્પતરૂ પ્રૌઢપ્રતાપી પ્રકૃe 1 8 પુણ્યાઈ ને પ્રચંડ પ્રતિભાના ધારક સ્વ. પરમગુરૂદેવના જીવન-કવન-ગુણગણેને વર્ણવ વવાની–આલેખવાની કે ગાવાની શું અમારી શકિત છે ? શું લખવું? શું ના લખવું? શું યાદ કરવું? શું ના યાદ કરવું? શું વર્ણવવું ? A છે શું ને વર્ણવું ? બુદિધ કામ કરતી નથી. કલમ ચાલતી નથી. છતાં જેમ નાનુડે બાળક સાગરને પહેલા હાથ પ્રસારી માટે છે 5 બતાવે તે ન્યાયે કંઈ પણ સામર્થય નહિં હોવા છતાં ગુણીજનેના ગુણગાન કરવાથી છે તેમને અંશ પણ જો આવી જાય તે આત્મા ભવસાગરને અંત આણવા શું સમર્થન 4 બને ? એ ભાવનાને લક્ષ્યાંક બનાવી પૂજય પરમાધાર ગુરૂવર્યશ્રીનાં જીવન વિષે બે છે છે શબ્દો આલેખીશ. એ અંતરના પ્રાણાધાર ! આપના સુમધુર પ્રવચને સે ળે કળાએ ખીલી રહેલા છે છે પૂર્ણિમાના ચાંદ જેવા ઉજજવલ હતાં, જેણે ઘણું ભવ્યાત્માઓના કાળા હ યાને પણ . ઉજજવલ બનાવી દીધાં. એ કરૂણા નિધાન! વર્ષારૂતુને મેઘ જેમ વૃક્ષને નવપલ્લવિત બનાવે તેમ આપની ? કે સાચી સમર્પિતતા અને વફાદારીએ ભલભલાના ઉજજડ હૃદયને પણ નવપલ્લવિત છે બનાવી દીધાં. એ ભદધિતારક! જેમ તેલ વિનાના દીપકોની દીવેટે તેજહીન બની જાય તેમ છે છે વડોદરામાં વિધવા-વિવાહ આદિના ઠરા માટે એક સુધારાવાદી આચાર્યની નિશ્રામાં છે. ૧ ભેગી થયેલી સભા આપની હાજરી માત્રથી વિલીન બની ગઈ–વિસર્જિત બની ગઈ. એ પુણ્યનામધેય ગુરૂદેવ ? જેમ ઉદયાચલના રકતવણીય શિલાતલ પર ચંદ્ર શોભે- ૨ રકત કમલના દલ ઉપર ક્રીડા કરતે હંસ શોભે તેમ સમ્યગ્દર્શનની અતિ સુંદર છે રકતવણુંય શુદિધ આ૫ના રોમે રોમે શેભતી હતી.
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy